1: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
૧ – પ્રભુનું સ્તોત્ર | <nowiki>૧ – પ્રભુનું સ્તોત્ર | ||
ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. | ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. | ||
Line 10: | Line 10: | ||
જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા. | જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા. | ||
૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી; | ૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી; | ||
ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી. | ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.</nowiki> |
Revision as of 23:47, 1 July 2013
૧ – પ્રભુનું સ્તોત્ર ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. ૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા, ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, કારક, ભાષક, શ્રોતા ૨ ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે; નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે. ૩ ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા; જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા. ૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી; ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.