341: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ == {| |+૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ |- |૧ આવો, ઈસુ, જગના ...") |
|||
Line 4: | Line 4: | ||
|+૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ | |+૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ | ||
|- | |- | ||
|૧ આવો, ઈસુ, જગના રાજા, ભાવ કરીને મન આપું; | |૧ | ||
|આવો, ઈસુ, જગના રાજા, ભાવ કરીને મન આપું; | |||
|- | |- | ||
| | | | ||
Line 11: | Line 12: | ||
| | | | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|સેવા કરતાં સંધું ત્યાગું, કશું ન રાખું મુજ કાજે; | |||
|- | |- | ||
| | | | ||
Line 18: | Line 20: | ||
| | | | ||
|- | |- | ||
|૩ ઘટ ભીતરથી ખટપટ ટાળું, સેવા સાચી મન ધારું; | |૩ | ||
|ઘટ ભીતરથી ખટપટ ટાળું, સેવા સાચી મન ધારું; | |||
|- | |- | ||
| | | | ||
Line 25: | Line 28: | ||
| | | | ||
|- | |- | ||
|૪ શુદ્ધ ભક્તિ આભૂષણ જાણી શાંતિ ધરું બહુ મન મારે; | |૪ | ||
|શુદ્ધ ભક્તિ આભૂષણ જાણી શાંતિ ધરું બહુ મન મારે; | |||
|- | |- | ||
| | | | ||
Line 32: | Line 36: | ||
| | | | ||
|- | |- | ||
|૫ સહુ સંગે સત પ્રેમે ચાલું, પિતા તણું હું મન રાખું; | |૫ | ||
|સહુ સંગે સત પ્રેમે ચાલું, પિતા તણું હું મન રાખું; | |||
|- | |- | ||
| | | | ||
Line 39: | Line 44: | ||
| | | | ||
|- | |- | ||
|૬ દાસો, આવી ઈસુ પાસે લેજો રૂડું મન માગી; | |૬ | ||
|દાસો, આવી ઈસુ પાસે લેજો રૂડું મન માગી; | |||
|- | |- | ||
| | | | ||
|જગમાં તેનું માન વધારો, તે તમને દે નહિ ત્યાગી. | |જગમાં તેનું માન વધારો, તે તમને દે નહિ ત્યાગી. | ||
|} | |} |
Revision as of 05:00, 3 August 2013
૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ
૧ | આવો, ઈસુ, જગના રાજા, ભાવ કરીને મન આપું; |
અતપથની જે રૂડી રીતો અંતર લઈ તે સહુ સ્થાપું. | |
૨ | સેવા કરતાં સંધું ત્યાગું, કશું ન રાખું મુજ કાજે; |
સતપથ જીવન તુંમાં જાણી સેવ કરું હું મન સાજે. | |
૩ | ઘટ ભીતરથી ખટપટ ટાળું, સેવા સાચી મન ધારું; |
ઈસુ દેખી શીશ નમાવું, હર્ખે અર્પું તન મારું. | |
૪ | શુદ્ધ ભક્તિ આભૂષણ જાણી શાંતિ ધરું બહુ મન મારે; |
સહન કરીને સહુનું સાંખું, પ્રભુ બાળક છું જગ ધારે. | |
૫ | સહુ સંગે સત પ્રેમે ચાલું, પિતા તણું હું મન રાખું; |
કે તે સાચો પૂર્ણ દયાળુ, હું પણ તેના ગુણ ભાખું. | |
૬ | દાસો, આવી ઈસુ પાસે લેજો રૂડું મન માગી; |
જગમાં તેનું માન વધારો, તે તમને દે નહિ ત્યાગી. |