205: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 110: | Line 110: | ||
|Haathmaa lai te rakshan karashe, aaraam tane madashe tahi. | |Haathmaa lai te rakshan karashe, aaraam tane madashe tahi. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj205.JPG|500px]] |
Revision as of 16:10, 16 December 2014
૨૦૫ - ઈસુ કેવો મિત્ર છે !
૮, ૭ સ્વરો | |
"What a Friend we have in Jesus" | |
Tune: | Converse (Erie) or Ton-Y-Botel |
કર્તા: | જોસેફ સ્ક્રીવન, |
૧૮૨૦-૮૬ (સૂર્યપ્રકાશ) | |
૧ | ઈસુ જેવો મિત્ર કોણ છે? જેને કહી એ શોક ને પાપ ! |
કેવો મોટો હક કે આપણે કરીએ અરજ પ્રભુ બાપ, | |
આહા ! એટલી શાંતિ ખોઈએ, વળી વેઠીએ અમથા ત્રાસ! | |
કેમ કે બધી ચિંતા લઈને જતાં નથી ઈસુ પાસ. | |
૨ | લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ, |
નાહિમ્મત ના થઈને કદી, પ્રાર્થ વડે જઈ મળીએ બાપ. | |
એના જેવો મિત્ર ક્યાંથી, દુ:ખોમાં જે લે છે ભાગ ! | |
પ્રાર્થ વડે મળીએ ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ. | |
૩ | નિર્બળ ને શું દબેલ છીએ? ને શું છીએ ચિંતાતુર? |
આપણે આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર. | |
શું તુજ મિત્રો ત્યાગે તને? જણાવ ઈસુ પાસે જાઈ, | |
હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તહીં. |
Phonetic English
8, 7 Swaro | |
"What a Friend we have in Jesus" | |
Tune: | Converse (Erie) or Ton-Y-Botel |
Kartaa: | Joseph Skrivan, |
1820-86 (Suryaprakaash) | |
1 | Isu jevo mitra kon che? Jene kahi ae shok ne paap ! |
Kevo moto hak ke aapane kariae araj prabhu baap, | |
Aahaa ! Etali shaanti khoiae, vadi vethiae amthaa traas ! | |
Kem ke badhi chintaa laine jataa nathi Isu paas. | |
2 | Laalach tathaa parikshano athvaa kaai che santaap, |
Naahimmat naa thaine kadi, praartha vade jai madiae baap. | |
Aenaa jevo mitra kyaathi, dukhomaa je le che bhaag ! | |
Praarth vade madiae Isune, nirbadano na kare tyaag. | |
3 | Nirbad ne shu dabel chiae? Ne shu chiae chintaatur? |
Aapane aashray moolvaan taaranaar madad karvaa che aatur. | |
Shu tujh mitro tyaage tane? Janaav Isu paase jai, | |
Haathmaa lai te rakshan karashe, aaraam tane madashe tahi. |