307: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 80: | Line 80: | ||
|Nishadin, naath, nari karunaathi am antaramaan vyopo. Prabhu. | |Nishadin, naath, nari karunaathi am antaramaan vyopo. Prabhu. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj307.JPG|500px]] |
Revision as of 16:09, 16 December 2014
૩૦૭ - ખ્રિસ્તનું મન
(પ્રભુ મુજ, તારણ દે પતિતિને - એ રાગ) | |
ટેક: | પ્રભુ, મને ખ્રિસ્ત તણું મન આપો, ખ્રિસ્ત તણું મન આપો; |
પ્રભુ, મને ખ્રિસ્ત તણું મન આપો. | |
૧ | પ્રેમ ભર્યું મન કોમળ તેનું, એ જ અમોમાં સ્થાપો. પ્રભુ. |
૨ | દૂર કરી દો, દેવ, દયાથી મુજ મનનો અંધાપો. પ્રભુ. |
૩ | હું પાપી અપરાધી જનનાં માફ કરો સહુ પાપો. પ્રભુ. |
૪ | ખ્રિસ્ત વિનાના શુષ્ક હ્રદયમાં વિધવિધના સંતાપો. પ્રભુ. |
૫ | નિશદિન, નાથ, નરી કરુણાથી અમ અંતરમાં વ્યોપો. પ્રભુ. |
Phonetic English
(Prabhu muj, taaran de patitine - e raag) | |
Tek: | Prabhu, mane Khrist tanun man aapo, Khrist tanun man aapo; |
Prabhu, mane Khrist tanun man aapo. | |
1 | Prem bharyun man komal tenun, e ja amomaan sthaapo. Prabhu. |
2 | Door kari do, dev, dayaathi muj manano andhaapo. Prabhu. |
3 | Hun paapi aparaadhi jananaan maaph karo sahu paapo. Prabhu. |
4 | Khrist vinaana shushk hradayamaan vidhavidhana santaapo. Prabhu. |
5 | Nishadin, naath, nari karunaathi am antaramaan vyopo. Prabhu. |