329: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૨૯ - આત્મ્સમર્પણ == {| |+૩૨૯ - આત્મ્સમર્પણ |- |ટેક: તન, મન, ધન, પ્રભુ, તુજ ચ...") |
|||
Line 4: | Line 4: | ||
|+૩૨૯ - આત્મ્સમર્પણ | |+૩૨૯ - આત્મ્સમર્પણ | ||
|- | |- | ||
|ટેક: તન, મન, ધન, પ્રભુ, તુજ ચરણે, તુજ સઘળું છે, તેં જ દીધું છે, | |ટેક: | ||
અકળિત તુજ કરણી. | |તન, મન, ધન, પ્રભુ, તુજ ચરણે, તુજ સઘળું છે, તેં જ દીધું છે, | ||
|- | |||
| | |||
|અકળિત તુજ કરણી. | |||
|- | |- | ||
| | | |
Revision as of 04:26, 3 August 2013
૩૨૯ - આત્મ્સમર્પણ
ટેક: | તન, મન, ધન, પ્રભુ, તુજ ચરણે, તુજ સઘળું છે, તેં જ દીધું છે, |
અકળિત તુજ કરણી. | |
૧ | મારું છે તે હું ક કમાયો, |
મુજ મનના એવા અભિમાને | |
ખિન્નત હાલ ઘણી. | |
૨ | હું, મમ ભાર્યા, કન્યા, સુત, સૌ |
દાસ છીએ ચરણોના તારા, | |
પ્રિયતમ તું ધણી. | |
૩ | વાત, વિચાર ને વર્તન મમ સૌ |
તુજ ઈચ્છાવશ છે, હે સ્વામી ! | |
મન ધરું છું ધરણી. | |
૪ | રસ્તો, સત્ય, જીવન મમ તું, |
આશ્રિત્ત લે ભવ પાર ઉતારી | |
ટાળી બગકરણી. |