58: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 128: | Line 128: | ||
|Dise jyotishmaan, harkit te varraaj. | |Dise jyotishmaan, harkit te varraaj. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj58.JPG|500px]] |
Revision as of 14:52, 16 December 2014
૫૮ સૃષ્ટિજન્ય જ્ઞાન
સુબોધ વૃત્ત | |
"The heavens God’s glory do declare" | |
(ગીતશાસ્ત્ર ૧૯ને આધારે) | |
કર્તા : | જે.વી. એસ. ટેલર |
૧ | ચોગમ વાતાવર્ણ્, આસમાની આકાશ, |
ચળક ચળક મંડાણ, જ્યોતિષ્માન પ્રકશ; | |
કર્તાનાં શુભ કર્મ દેખાડે દિન રાત, | |
દિન દિન પર છે કથન, નિશ નિશ પણ શુભ વાત. | |
૨ | શબ્દ પડે નહિ કાન, નહિ નીકળે પણ સાદ, |
નિર્વાચા ગંભીર, તો પણ છે શુભ વાદ; | |
પરમ કવિ તણો રાગ, કર્તાનો આ છંદ, | |
ભંગ વિના છે તાળ, જુઓ આ પદબંધ. | |
૩ | જ્યાં જ્યાં માનવજત, જેને અંતર બુધ; |
ભૂતળને સહુ ઠામ, બોધ લહે પરિશુદ્ધ; | |
મળે ન એવી દેશ, પાસે કે બહુ દૂર, | |
જ્યાં જોતાં કૃત રીત, જ્ઞાન વસે નહિ ઉર. | |
૪ | સૃષ્ટિ વિખે દેખાય, સૂરજ કાજે ધામ, |
પ્રભાતમાં તે વીર દીસે છે નિજ ઠામ; | |
વર હરખે જેમ શુભ કન્યાને કાજ, | |
દીસે જ્યોતિષ્માન, હરકિત તે વરરાજ. |
Phonetic English
Subodha vrutt | |
"The heavens God’s glory do declare" | |
(Geetshaashtra 19ne aadhaare) | |
Kartaa : | J. V. S. Taylor |
1 | Chogam vaataavarn, aasmaani aakaash, |
Chadak chadak mandaan, jyotishmaan prakash; | |
Kartaanaa shubh karma dekhaade din raat, | |
Din din par che kathan, nish nish pan shubh vaat. | |
2 | Shabd pade nahi kaan, nahi nikade pan saad, |
Nirvaachaa gambhir, to pan che shubh vaad; | |
Param kavi tano raag, kartaano aa chand, | |
Bhang vinaa che taad, juo aa padbandh. | |
3 | Jyaa jyaa maanvajat, jene antar budh; |
Bhutadane sahu thaam, bodh lahe parishuddh; | |
Made na aevi desh, paase ke bahu duur, | |
Jyaa jootaa krut reet, gyaan vase nahi uur. | |
4 | Shrushti vikhe dekhaay, suuraj kaaje dhaam, |
Prabhaatamaa te veer deese che nij thaam; | |
Var harkhe jem shubh kanyaane kaaj, | |
Dise jyotishmaan, harkit te varraaj. |