120: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 104: | Line 104: | ||
|Je joiae te Isuae aj karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |Je joiae te Isuae aj karyu; haaleluyaa ! Daan sampurn thayu. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj120.JPG|500px]] |
Revision as of 14:16, 16 December 2014
૧૨૦ - "સંપૂર્ણ થયું"
હર્ષધ્વજા | |
કર્તા: | મહીજીભાઈ હીરાલાલ |
૧ | દેવે કર્યો પ્રેમ શો વિશ્વ પરે, કે વિશ્વને પુત્રનું દાન કરે ! |
પુત્રે કૃપાથી બલિદાન કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | |
૨ | દેવે કહ્યું વેણ જે આદમને, ત્રાતા ઈસુ તારશે માનવને; |
સમયે પ્રભુએ પૂરું વેણ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | |
૩ | આવ્યો ઈસુ વિશ્વમાં દેહ ધરી, ગાળી શુચિ જિંદગી પ્રેમભરી; |
ને થંભ વેઠી પરિત્રાણ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | |
૪ | થંભે ઈસુએ મહા દુ:ખ સહ્યું, એ દુ:ખનું બ્યાન ના જાય કહ્યું; |
પણ એ જ દુ:ખે ખરું સુખ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | |
૫ | રે સર્વ લોકો, જયકાર વદો, ફાડી ગયો ભિન્નતાનો પડદો; |
ખ્રિસ્તે, જુઓ, થંભથી ઐક્ય કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | |
૬ | ઊઠયો ઈસુ ઘોરમાંથી વિજયે, સ્વર્ગે સિધાવ્યો પૂરું કાર્ય થયે; |
રે આપણે કાજ સૌ કાર્ય કર્યું, હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | |
૭ | આભાર માનો સદા ખ્રિસ્ત ભજી સંપૂર્ણ થાઓ બધાં પાપ તજી; |
જે જોઈએ તે ઈસુએ જ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. |
Phonetic English
Harshadhvajaa | |
Kartaa: | Mahijibhai Hiraalaal |
1 | Deve karyo prem sho vishwa pare, ke vishwane putranu daan kare ! |
Putre krupaathi balidaan karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |
૨ | Deve kahyu je aadamane, traataa Isu taarashe maanavane; |
Samaye prabhune puru ven karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |
3 | Aavyo Isu vishwamaa deh dhari, gaadi shuchi jindagi prembhari; |
Ne thambh vethi paritraan karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |
4 | Thambhe Isuae mahaa dukh sahyu, ae dukhnu byaan naa jaay kahyu; |
Pan ae aj dukhe kharu sakh karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |
5 | Re sarv loko, jaykaar vado, faadi gayo bhinnataano padado; |
Khriste, juo, thambhthi eky karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |
6 | Uuthayo Isu ghormaathi vijaye, sawrge sidhaavyo puru kary thaye; |
Re aapane kaaj sau kaary karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |
7 | Aabhaar maano sadaa khrist bhaji sampurn thao badhaa paap taji; |
Je joiae te Isuae aj karyu; haaleluyaa ! Daan sampurn thayu. |