27: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
mNo edit summary
Line 83: Line 83:
|Tem stuti, mahima, maan, raheshe sarvakaad.
|Tem stuti, mahima, maan, raheshe sarvakaad.
|}
|}
==Image==
[[File:Guj27.JPG|500px]]

Revision as of 14:15, 16 December 2014

૨૭ – યહોવાની સ્તુતિ કરો

૨૭ – યહોવાની સ્તુતિ કરો
હે સૌ ભૌ ભૂવાસીઓ, પ્રભુનો આભાર માનો,
તેનાં અદ્ભુત કામ હર્ષાનંદે વખાણો
તેણે તો જન્મથી આપણે પાળ્યા છે,
ને આજ તો જન્મથી આપણે પાળ્યા છે,
પ્રભુ, તું દાનશીળ દેવ, અમારી પાસે રે'જે,
ને આનંદિત હ્રદય ને પૂરી શાંતિ દેજે
ને તારી ક્રુપાથી અમને તું નિત નિભાવ,
ને સર્વ દુ:ખોથી સદા અમને બચાવ.
પિતાને પુત્રને અને પવિત્રાત્માને,
હા, ત્રિએક ઈશ્વરને, આકાશ, પૃથ્વી સન્માને
તેને આરંભમાં જેમ, અને વળી છે હાલ,
તેમ સ્તુતિ, મહિમા, માન, રહેશે સર્વકાળ.


Phonetic English

27 – Yahovani Stuti Karo
1 He sau bhau bhoovaasio, prabhuno aabhaar maano,
Tena adravat kaam harshaanande vakhaano
Tene to janmathi aapne paadya che,
Ne aaj to janmathi aapne paadya che,
2 Prabhu, tu daanshid dev, amaari paase re'je,
Ne aanandit hruday ne poori shaanti deje
Ne taari krupathi amne tu nit nibhaav,
Ne sarv dukhothi sada amne bachaav.
3 Pitane putrane ane pavitraatmaane,
Ha, triaek ishwarne, aakaash, pruthvi sanmaane
Tene aarambhma jem, ane vadi che haal,
Tem stuti, mahima, maan, raheshe sarvakaad.

Image