105: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 104: | Line 104: | ||
|Tene krupaaduae tyaa aj taaryo, Pyaaraa Isune..... | |Tene krupaaduae tyaa aj taaryo, Pyaaraa Isune..... | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj105.JPG|500px]] |
Revision as of 13:55, 16 December 2014
૧૦૫ - લોભો પ્રભુને થંભે જડાવ્યો
રાગ : | કાલિંગડો |
કર્તા : | એન. જે. જયેશ. |
૧ | દિન કેવો પ્રભએ બતાવ્યો, પ્યારા ઈસુને થંભે જડાવ્યો, |
એ તો ખૂનીઓ સાથ ગણાયો, હાય, એને વચ્ચે લટકાવ્યો. | |
૨ | દેખી સિત્તમ રવિ શરમાયો ! ભૂતળે અંધકાર છ્વાયો ! |
ધરતી ધ્રૂજી અને કંપ થયો ! પ્યારા ઈસુને..... | |
૩ | રહેમ, યહૂદા, હ્રદે તું ન લાવ્યો? પ્યારા ઈસુનો ઘાટ ઘડાવ્યો? |
જીવ આ કરમે કેમ ચાલ્યો ! પ્યારા ઈસુને..... | |
૪ | તું તો વરસો પ્રભુ સાથ ચાલ્યો, તને તેના ભાણે જમાડયો, |
કાળું કરતાં તને ક્ષોભ ના'વ્યો ? પ્યારા ઈસુને..... | |
૫ | મૂલ્ય લઈ પ્રભુને વેચી આવ્યો, એથી આખર શું રે કમાયો? |
શાને નરકે, નરાધામ, ધાયો, પ્યારા ઈસુને..... | |
૬ | ખેર, થંભ કને કેમ ના'વ્યો? તારા પ્રભુને જ્યાં જકડાવ્યો, |
શિર કૂટી ન કાં પસ્તાયો? પ્યારા ઈસુને..... | |
૭ | પેલા ચોરે પ્રભુને પોકાર્યો, મરતાં પાપને શોક બતાવ્યો, |
તેને કૃપાળુએ ત્યાં જ તાર્યો, પ્યારા ઈસુને..... |
Phonetic English
Raag : | Kaalingado |
Kartaa : | N. J. Jayesh. |
1 | Din kevo prabhaae bataavyo, pyaaraa Isune thambhe jadaavyo, |
Ae to kunio saath ganaayo, haay, aene vachche latakaavyo. | |
2 | Dekhi sittam ravi sharamaayo ! Bhutade andhakaar chhvaayo ! |
Dharti dhuji ane kanpa thayo ! Pyaaraa Isune..... | |
3 | Rahem, yahudaa, hrude tu na laavyo? Pyaaraa Isune ghaat dhadaavyo? |
Jeev aa karame kem chaalyo ! Pyaaraa Isune..... | |
4 | Tu to varaso prabhu saath chaalyo, tane tenaa bhaane jamaadayo, |
Kaadu karataa tane kshobha naa'vyo ? Pyaaraa Isune..... | |
5 | Mulya lai prabhune vechi aavyo, aethi aakhar shu re kamaayo? |
Shaane narake, naraadhaam, dhaayo, Pyaaraa Isune..... | |
6 | Kher, thank kane kem naa'vyo? Taaraa prabhune jyaa jakadaavyo, |
Shir kuti na kaa pastaayo? Pyaaraa Isune..... | |
7 | Pelaa chore prabhune pokaaryo, marataa paapane shok bataavyo, |
Tene krupaaduae tyaa aj taaryo, Pyaaraa Isune..... |