303: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 4: | Line 4: | ||
|+૩૦૩ - નવું મન જોઈએ | |+૩૦૩ - નવું મન જોઈએ | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|રે, હોય મજમાં નિષ્કલંક મન ગાવા દેવનાં ગુણગાન! | |રે, હોય મજમાં નિષ્કલંક મન ગાવા દેવનાં ગુણગાન! | ||
|- | |- | ||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
|૨ સોંપેલું, આધીન, નમ્ર મન : પ્રિય ત્રાતાનું તખ્ત, | |૨ | ||
|સોંપેલું, આધીન, નમ્ર મન : પ્રિય ત્રાતાનું તખ્ત, | |||
|- | |- | ||
| | | | ||
Line 17: | Line 18: | ||
|- | |- | ||
|૩ નમ્ર, દીન, અનુતાપ મન, વિશ્વાસુ, સત, નવું; | |૩ | ||
|નમ્ર, દીન, અનુતાપ મન, વિશ્વાસુ, સત, નવું; | |||
|- | |- | ||
| | | | ||
Line 23: | Line 25: | ||
|- | |- | ||
|૪ દરેક વિચારમાં નવું મન, દેવના પ્રેમથી ભરેલ; | |૪ | ||
|દરેક વિચારમાં નવું મન, દેવના પ્રેમથી ભરેલ; | |||
|- | |- | ||
| | | | ||
Line 29: | Line 32: | ||
|- | |- | ||
|૫ તારા ગુણ, પ્રભુ, મજમાં મૂક, આવ, મજ મનમાં તું હાલ; | |૫ | ||
|તારા ગુણ, પ્રભુ, મજમાં મૂક, આવ, મજ મનમાં તું હાલ; | |||
|- | |- | ||
| | | | ||
|તારું નામ મજ હ્રદય પર લખ તુજ પ્રેમનું નામ અતુલ. | |તારું નામ મજ હ્રદય પર લખ તુજ પ્રેમનું નામ અતુલ. | ||
|} | |} |
Revision as of 00:46, 3 August 2013
૩૦૩ - નવું મન જોઈએ
૧ | રે, હોય મજમાં નિષ્કલંક મન ગાવા દેવનાં ગુણગાન! |
હા, રક્તથી શુદ્ધ કરેલું મન - ખ્રિસ્તના રક્તથી મૂલવાન! | |
૨ | સોંપેલું, આધીન, નમ્ર મન : પ્રિય ત્રાતાનું તખ્ત, |
જ્યાં કેવળ સુણાય ખ્રિસ્તનો સાદ: રાજ કરે છે ખ્રિસ્ત ફક્ત. | |
૩ | નમ્ર, દીન, અનુતાપ મન, વિશ્વાસુ, સત, નવું; |
ન જીવન કે મરણ તેને ખ્રિસ્તથી પાડશે જુદું. | |
૪ | દરેક વિચારમાં નવું મન, દેવના પ્રેમથી ભરેલ; |
પૂર્ણ, સત્ય, શુદ્ધ પ્રીતિવાન; તારા જેવું બનેલ. | |
૫ | તારા ગુણ, પ્રભુ, મજમાં મૂક, આવ, મજ મનમાં તું હાલ; |
તારું નામ મજ હ્રદય પર લખ તુજ પ્રેમનું નામ અતુલ. |