303: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૦૩ - નવું મન જોઈએ == {| |+૩૦૩ - નવું મન જોઈએ |- |૧ રે, હોય મજમાં નિષ્કલંક મ...") |
|||
Line 4: | Line 4: | ||
|+૩૦૩ - નવું મન જોઈએ | |+૩૦૩ - નવું મન જોઈએ | ||
|- | |- | ||
|૧ રે, હોય મજમાં નિષ્કલંક મન ગાવા દેવનાં ગુણગાન! | |૧ | ||
|રે, હોય મજમાં નિષ્કલંક મન ગાવા દેવનાં ગુણગાન! | |||
|- | |- | ||
| | | |
Revision as of 00:38, 3 August 2013
૩૦૩ - નવું મન જોઈએ
૧ | રે, હોય મજમાં નિષ્કલંક મન ગાવા દેવનાં ગુણગાન! |
હા, રક્તથી શુદ્ધ કરેલું મન - ખ્રિસ્તના રક્તથી મૂલવાન! | |
૨ સોંપેલું, આધીન, નમ્ર મન : પ્રિય ત્રાતાનું તખ્ત, | |
જ્યાં કેવળ સુણાય ખ્રિસ્તનો સાદ: રાજ કરે છે ખ્રિસ્ત ફક્ત. | |
૩ નમ્ર, દીન, અનુતાપ મન, વિશ્વાસુ, સત, નવું; | |
ન જીવન કે મરણ તેને ખ્રિસ્તથી પાડશે જુદું. | |
૪ દરેક વિચારમાં નવું મન, દેવના પ્રેમથી ભરેલ; | |
પૂર્ણ, સત્ય, શુદ્ધ પ્રીતિવાન; તારા જેવું બનેલ. | |
૫ તારા ગુણ, પ્રભુ, મજમાં મૂક, આવ, મજ મનમાં તું હાલ; | |
તારું નામ મજ હ્રદય પર લખ તુજ પ્રેમનું નામ અતુલ. |