190: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૯૦ - પ્રભુ ઈસુ ઉદ્ધારનાર છે== {| |+૧૯૦ - પ્રભુ ઈસુ ઉદ્ધારનાર છે |- | |૮, ૭ સ...") |
Rrishujain (talk | contribs) |
||
Line 49: | Line 49: | ||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |કેવો અજબ ઉદ્ધારનાર! | ||
|- | |- | ||
| | |||
|ને શક્તિથી સંભાળે છે: | |ને શક્તિથી સંભાળે છે: | ||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |કેવો અજબ ઉદ્ધારનાર! | ||
Line 56: | Line 57: | ||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |કેવો અજબ ઉદ્ધારનાર! | ||
|- | |- | ||
| | |||
|તેમાં આનંદ કરું સદાય: | |તેમાં આનંદ કરું સદાય: | ||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |કેવો અજબ ઉદ્ધારનાર! |
Revision as of 20:52, 2 August 2013
૧૯૦ - પ્રભુ ઈસુ ઉદ્ધારનાર છે
૮, ૭ સ્વરો | ||
"Christ has for sin atonement mande" | ||
કર્તા: | એલિશા એ. હફમન | |
અનુ. : | ફેડરિક વુડ | |
૧ | ઈસુએ કીધું પ્રાયશ્વિત : | કેવો અજબ ઉદ્ધારનાર! |
ઉદ્ધાવ પામ્યા, એ કેવું હિત ! | કેવો અજબ ઉદ્ધારનાર! | |
ટેક: | કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુજ ત્રાતા ! | |
કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુજ નાથ ! | ||
૨ | હું સ્તવીશ શુદ્ધ રક્તને માટે: | કેવો અજબ ઉદ્ધારનાર! |
મિલાપ કરાવે દેવ સાથે: | કેવો અજબ ઉદ્ધારનાર! | |
૩ | પાપથી મુજ દિલ કરે છે મુક્ત: | કેવો અજબ ઉદ્ધારનાર! |
ત્યાં રાજ કરે છે-ખ્રિસ્ત પ્રેમ-યુક્ત: | કેવો અજબ ઉદ્ધારનાર! | |
૪ | તે મારી સાથે રહે છે: | કેવો અજબ ઉદ્ધારનાર! |
ને શક્તિથી સંભાળે છે: | કેવો અજબ ઉદ્ધારનાર! | |
૫ | તે શક્તિ આપે પામવા જય: | કેવો અજબ ઉદ્ધારનાર! |
તેમાં આનંદ કરું સદાય: | કેવો અજબ ઉદ્ધારનાર! | |
૬ | તેને મેં સોંપ્યાં તન, મન, ધન: | કેવો અજબ ઉદ્ધારનાર! |
તે સૌ તેનાં જ થશે તદ્દન: | કેવો અજબ ઉદ્ધારનાર! |