174: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૭૪ - ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડાર== {| |+૧૭૪ - ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડાર |- | |...") |
Rrishujain (talk | contribs) |
||
Line 35: | Line 35: | ||
|તે તો અંધ જનોની આંખો, ગરીબનો જામો રે હોજી. | |તે તો અંધ જનોની આંખો, ગરીબનો જામો રે હોજી. | ||
|મારો. | |મારો. | ||
|- | |||
૪ | |૪ | ||
તે તો તોફાન સામે ઓથો નિરાશ્રિત માટે રે હોજી. મારો. | |તે તો છાંયો તડકા સામે હાં, | ||
|- | |||
૫ તે તો વૈદ બીમારનો સારો હાં, | | | ||
તે તો ભટકેલાનો માર્ગ, પ્રભાતનો તારો રે હોજી. મારો. | |તે તો તોફાન સામે ઓથો નિરાશ્રિત માટે રે હોજી. | ||
|મારો. | |||
૬ તે તો સંકટ સર્વ નિવારે હાં, | |- | ||
તે તો ફલેશીના ફલેશો ટાળે, હ્રદયને ઠારે રે હોજી. મારો. | |૫ | ||
|તે તો વૈદ બીમારનો સારો હાં, | |||
|- | |||
| | |||
|તે તો ભટકેલાનો માર્ગ, પ્રભાતનો તારો રે હોજી. | |||
|મારો. | |||
|- | |||
|૬ | |||
|તે તો સંકટ સર્વ નિવારે હાં, | |||
|- | |||
| | |||
|તે તો ફલેશીના ફલેશો ટાળે, હ્રદયને ઠારે રે હોજી. | |||
|મારો. | |||
|} | |} |
Revision as of 21:01, 1 August 2013
૧૭૪ - ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડાર
ભજન | ||
કર્તા: | દાનિયેલ ડાહ્યાભાઈ | |
ટેક: | મારો ઈસુ બહુ છે સારો હાં, | |
તે તો સર્વ સુખનો અખૂટ ભંડાર જ મારો રે હોજી. | ||
૧ | તે તો દુ:ખિયા જનનો દિલાસિ હાં, | |
તે તો નોધારાનો આધાર, ખરેખર ખાસો રે હોજી. | મારો. | |
૨ | તે તો ભૂખ્યા જનનું ભાણું હાં, | |
તે તો તરસ્યા મનનું પાણી, દરિદ્રીનું નાણું રે હોજી. | મારો. | |
૩ | તે તો થાકેલાનો વિસામો હાં, | |
તે તો અંધ જનોની આંખો, ગરીબનો જામો રે હોજી. | મારો. | |
૪ | તે તો છાંયો તડકા સામે હાં, | |
તે તો તોફાન સામે ઓથો નિરાશ્રિત માટે રે હોજી. | મારો. | |
૫ | તે તો વૈદ બીમારનો સારો હાં, | |
તે તો ભટકેલાનો માર્ગ, પ્રભાતનો તારો રે હોજી. | મારો. | |
૬ | તે તો સંકટ સર્વ નિવારે હાં, | |
તે તો ફલેશીના ફલેશો ટાળે, હ્રદયને ઠારે રે હોજી. | મારો. |