168: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ== {| |+૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ |- |ટ...")
 
Line 1: Line 1:
==૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ==
==૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ==
{|
{|
|+૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ
|+૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ

Revision as of 11:14, 1 August 2013

૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ

૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ
ટેક: મીઠી મીઠી તે પ્રીત, મેં ચાખી છે;
મારા પ્રભુ ઈસુની પ્રીત, પ્રીત મેં ચાખી છે.
ગળી ગળી તે તો સાકર જેવી, મને કર્યો છે આમંદિત. પ્રીત.
તેની પ્રીતિ તો છે અમૃત જેવી, મારું ઠારે કલેજું નિત. પ્રીત.
મારી રુચિને તે બહુ ભાવે છે, તેણે ચોર્યું છે મારું ચિત્ત. પ્રીત.
મારા હૈયામાં તેનો વાસો છે, એ તો પામી છે હું પર જીત. પ્રીત.
મને સુખી ઘણો તે રાખે છે, એવું સુખ ના આપે વિત્ત. પ્રીત.
એની પ્રીતિ મધુરી છે ભારી, હું તો પ્રીતિનાં ગાઉં ગીત. પ્રીત.