157: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૫૭ - મધુર નામ== {| |+૧૫૭ - મધુર નામ |- |કર્તા: |એન. જે. જયેશ. |- |ટેક: |મધુર મધુર...") |
Rrishujain (talk | contribs) |
||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
|ટેક: | |ટેક: | ||
|મધુર મધુર નામ (૨) | |મધુર મધુર નામ (૨) |પ્રભુ, પરમ મધુર નામ, તારું. | ||
|પ્રભુ, પરમ મધુર નામ, તારું. | |||
|- | |- | ||
|૧ | |૧ |
Revision as of 01:31, 1 August 2013
૧૫૭ - મધુર નામ
કર્તા: | એન. જે. જયેશ. |
ટેક: | પ્રભુ, પરમ મધુર નામ, તારું. |
૧ | દુ:ખ તણા પહાડ પડે, એમ રડે કંઈ ન વળે, |
લેતાં ઈસુ નામ ટળે, તુર્ત ત્રિવિધ તાપ. મધુર. | |
૨ | નામ ઈસુનું જો રટે, દુ:ખ, દર્દ, રોગ મટે, |
બીક બધા બોજ હઠે, લેને તો દિનરાત. મધુર. | |
૩ | ઉરમાં આનંદ થાયે, નામ પ્રભુનું રટાયે, |
સુખ અને શાંતિ થાયે, રાખ હ્રદય માટે. મધુર. | |
૪ | લાખ લાખ દૂત નિતે, નામ રટે એક ચિત્તે, |
મુખ જયે રાખ માટે, ભાઈ તું દિનરાત. મધુર. |