151: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૫૧ - ઈસુનું સ્તોત્ર== {| |+૧૫૧ - ઈસુનું સ્તોત્ર |- | |સત્તાવીસી છપ્પા, |- | |શર...") |
Rrishujain (talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
== | ==૧૫૧ - ઈસુનું સ્તોત્ર== | ||
{| | {| | ||
|+૧૫૧ - ઈસુનું સ્તોત્ર | |+૧૫૧ - ઈસુનું સ્તોત્ર |
Revision as of 02:23, 31 July 2013
૧૫૧ - ઈસુનું સ્તોત્ર
સત્તાવીસી છપ્પા, | |
શરણાગત | |
કર્તા: | જે. વી. એસ. ટેલર. |
૧ | ઈસુ ત્રાતા, તારક મોટા, ઈસ્વરના અવતાર, |
તારે રક્તે તેં કીધો છે, માનવનો ઉદ્ધાર; | |
તેં જીવાર્પણ કરતાં કીધો પાપ તણો પરિહાર, | |
અમૂલ્ય દાન કરી તું ઠર્યો ખંડણીનો ભરનાર; | |
કે અમ ચોક્ખી ચાલે જઈએ જાણીને ઉપકાર, | |
ને દિન સંધા સીધાં રહિયે પામીને આધાર. | |
૨ | એવા તારકને મહિમાએ કરિયે સર્વ કામ, |
અંધા તારેલાંને સંગે સ્તવિયે તેનું નામ. | |
અમ કાજે તો તેણે દીધું કેવું મોટું દામ, | |
એ અંભારી સેવા કરિયે કીર્તનથી સહુ ઠામ. | |
જ્યાં લગ રહિયે ભૂતળ વાસે નહિ તજિયે મન હામ, | |
ઈસુ ત્રાતાના કર્યાથી ચઢિયે માનવ ઘામ. | |
૩ | સૌ લોકોનો નાારક વેરી ઈચ્છે માનવ ઘાત, |
પણ તેના તો ક્રૂરપણાથી તારે ઈસુ નાથ. | |
ખ્રિસ્ત કદી પોતે પાળે સેવકને દિન રાત. | |
પાસે રહીને પોતે પાળે સેવકને દિન રાત. | |
જગરૂપી વન થઈને જાતાં તે રહેશે અમ સાથ, | |
પાર થતાં લગ પોષણ કરતાં સર્વ સધાવે વાત. | |
૪ | હે ઈસુ, તુજ પાસે રહે છે બેધારી તરવાર, |
તેનાથી તો તું કરવાનો દ્વેષકનો સંહાર; | |
માટે તારા સંત ન બીશે મારથી કોઈ પ્રકાર, | |
તેઓ તારી સોડે રહેતાં નહિ ખસશે કોવાર. | |
ઈસુ, હમણાં જોર જણાવી આજ અમોને તાર, | |
બેડી તોડી, ઉર હર્ખાવી, ધજા ધરાવ સહુ ઠાર. |