110: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૧૦ – જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે.== {| |+૧૧૦ – જુઓ આ થં...") |
Rrishujain (talk | contribs) |
||
Line 5: | Line 5: | ||
|૧ | |૧ | ||
|ખીકાથી તેનું અંગ ભંજાતું, રુધિરની થઈ ધારમ્ | |ખીકાથી તેનું અંગ ભંજાતું, રુધિરની થઈ ધારમ્ | ||
|- | |||
|સહે છે પીડા એ ભારી રે. | |સહે છે પીડા એ ભારી રે. | ||
|જુઓ. | |જુઓ. |
Revision as of 23:40, 28 July 2013
૧૧૦ – જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે.
૧ | ખીકાથી તેનું અંગ ભંજાતું, રુધિરની થઈ ધારમ્ | |
સહે છે પીડા એ ભારી રે. | જુઓ. | |
૨ | પાપનો દંડ છે આકારો કેવી, જુઓ જુઓ સહુ કોઈ; | |
માગે દુ:ખ પ્યાસથી વારિ રે. | જુઓ. | |
૩ | બૂમ પાડે છે ઉગ્ર તે કેવી , "મૂકી દીધો કેમ, દેવ?" | |
કહે છે ઈસુ પોકારી રે. | જુઓ. | |
૪ | આપણાં પાપનો બોજ ધરીને, બનીને બદલો આપ; | |
સાધે છે મુક્તિ તે સારી રે. | જુઓ. | |
૫ | પાપ નિવારવા આપ મૂઓ છે, ટાળવા પાપનો શ્રાપ; | |
ઉઘાડવા સ્વર્ગની બારી રે. | જુઓ. | |
૬ | થંભની ઉપર ઊંચો થયો છે, જીવન દેવાને એ; | |
નિહાળજે દષ્ટિએ તારી રે. | જુઓ | |
૭ | રુધિરધાર જે અંગથી વહેતી ધોશો સહુ તુજ પાપ; | |
દેશે સહુ ડાધ વિધારી રે. | જુઓ | |
૮ | પ્રેમ અનુપ ને રે'મનો ભૂપ એ બોલાવે પાપીને પાસ; | |
નિહાળજે દષ્ટિએ તારી રે. | જુઓ |