357: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 22: Line 22:
|
|
|વેરભાવ, ક્રોશ બધા પ્રીતથી ખસેડાય.
|વેરભાવ, ક્રોશ બધા પ્રીતથી ખસેડાય.
|-
|
|-
|૩
|પાપ કરવાની ઈચ્છા મનમાંથી કાઢજે,
|-
|
|કરજે રાજ, પ્રભુ, અંતરની માંય.
|-
|
|-
|૪
|જગતનું માન છે, છાયાની માફક,
|-
|
|જગતનું ધન બધું, ધૂન જેવુ થઈ જાય.
|-
|
|-
|૫
|મનમાં શુદ્ધ તે, દેવને જોનારા,
|-
|
|તેમને ધન એમ કેમ ના કહેવાય?
|-
|
|-
|૬
|કહ્યું ઇસુએ, માગો ને આપશે,
|-
|
|માગીને હું પામ્યો પવિત્રાઈ
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 00:59, 5 January 2014

૩૫૭ - પવિત્રતા માટે પ્રાર્થના

૩૫૭ - પવિત્રતા માટે પ્રાર્થના
દિલ મારું લે, પ્રભુ, પ્રીતિથી ભરજે,
ખાતરી છે કે તારાથી થાય.
ટેક: સર્વશક્તિમાન ઈસુ દે છે પવિતાઈ.
સંદેહ ને બીક તારી હાજરીમાં રહે નહિ,
વેરભાવ, ક્રોશ બધા પ્રીતથી ખસેડાય.
પાપ કરવાની ઈચ્છા મનમાંથી કાઢજે,
કરજે રાજ, પ્રભુ, અંતરની માંય.
જગતનું માન છે, છાયાની માફક,
જગતનું ધન બધું, ધૂન જેવુ થઈ જાય.
મનમાં શુદ્ધ તે, દેવને જોનારા,
તેમને ધન એમ કેમ ના કહેવાય?
કહ્યું ઇસુએ, માગો ને આપશે,
માગીને હું પામ્યો પવિત્રાઈ

Phonetic English

357 - Pavitrata Maate Praarthana
1 Dil maarun le, prabhu, preetithi bharaje,
Khaatari chhe ke taaraathi thaay.
Tek: Sarvashaktimaan Isu de chhe pavitaai.
2 Sandeh ne beek taari haajareemaan rahe nahi,
Verabhaav, krosh badha preetathi khasedaay.

Media