338: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 90: Line 90:
|Maari saathe ant sudhi jashe.
|Maari saathe ant sudhi jashe.
|}
|}
== Media ==
<mediaplayer>http://www.youtube.com/watch?v=_Rz5cG3qndg</mediaplayer>

Revision as of 22:35, 4 January 2014

૩૩૮ - જ્યાં પ્રભુ દોરે ત્યાં હું જઈશ

૩૩૮ - જ્યાં પ્રભુ દોરે ત્યાં હું જઈશ
મુજ ત્રાતા મને બોલાવે (૩)
"સ્તંભ ઊંચકીને મારી પાછળ આવ."
ટેક: જ્યાં તે દોરે, પાછળ જઈશ,
તેની સાથે સંત સુધી જઈશ.
ગેથસેમાનેમાં પણ જઈશ, (૩)
તેની સાથે સંત સુધી જઈશ.
ન્યાયાસન આગળ પણ જઈશ, (૩)
તેની સાથે અંત સુર્ધા જઈશ.
તે આપશે કૃપા ને ગૌરવ, (૩)
મારી સાથે અંત સુધી જશે.

Phonetic English

338 - Jyaan Prabhu Dore Tyaan Hun Jaeesh
1 Muj traata mane bolaave (3)
"Stambh oonchakeene maari paachhal aav."
Tek: Jyaan te dore, paachhal jaeesh,
Teni saathe sant sudhi jaeesh.
2 Gethasemaanemaan pan jaeesh, (3)
Teni saathe sant sudhi jaeesh.
3 Nyaayaasan aagal pan jaeesh, (3)
Teni saathe ant surdha jaeesh.
4 Te aapashe krapa ne gaurav, (3)
Maari saathe ant sudhi jashe.

Media

<mediaplayer>http://www.youtube.com/watch?v=_Rz5cG3qndg</mediaplayer>