256: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 86: | Line 86: | ||
|Kahe vishvaasi, gurugun gaai Isuno bolo jayakaar. | |Kahe vishvaasi, gurugun gaai Isuno bolo jayakaar. | ||
|} | |} | ||
== Media == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 3 - 9 - Bhai mane bhagya madya che.mp3}}}} |
Revision as of 22:04, 4 January 2014
૨૫૬ - ઈસુ ગુરુ તારણહાર
૧ | ભાઈ, મને ભાગ્યો મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર. |
૨ | તન, મન, ધન, મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. |
૩ | મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોઝાર. |
૪ | સ્વર્ગ છોડી પ્રભુ જગમાં આવ્યા ટાળવા કલંક કેરો ભાર. |
૫ | પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર. |
૬ | જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. |
૭ | કહે વિશ્વાસી, ગુરુગુણ ગાઈ ઈસુનો બોલો જયકાર. |
Phonetic English
1 | Bhai, mane bhaagyo malya chhe Isu guru taaranahaar. |
2 | Tan, man, dhan, maara prabhune arpun, teni jaaun balihaar. |
3 | Muj paapeenun taaran karava aavya jag mojhaar. |
4 | Svarg chhodi prabhu jagamaan aavya taalava kalank kero bhaar. |
5 | Paapi jagane dekhi dayaale anek keedha upakaar. |
6 | Je jan aash Isu par raakhe te paamashe uddhaar. |
7 | Kahe vishvaasi, gurugun gaai Isuno bolo jayakaar. |
Media