387: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Media) |
|||
Line 111: | Line 111: | ||
|} | |} | ||
== Media == | == Media == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 2 - 12 - Isu uthaar che.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:File : C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 2 - 12 - Isu uthaar che.mp3}}}} |
Revision as of 10:27, 4 January 2014
૩૮૭ - પરીક્ષા તથા જય
૧ | જ્યારે જુઓ ફાંદા રિપ્ય્ન ચોપાસ, |
લડો તેની સામા, ન થાઓ નિરાશ; | |
મનવિકારો સામે રહો લડવા તૈયાર, | |
ઈસુની ગમ જુઓ, ઉતારશે તે પાર. | |
ટેક: | માગો તારનાતની સા'ય, પાળક બળદાતા તે થાય; |
મદદ દેવા છે તૈયાર, ઈસુ ઉતારશે પાર. | |
૨ | તજો ભૂંડા મિત્રો, કુવચનરૂપ આગ; |
ઉચ્ચારો પ્રભુ નામ માનસહિત અથાગ, | |
થાઓ શાંત ને ગંભીર, સાચા ને ઉદાર; | |
ઈસુની ગમ જુઓ, ઉતારશે તે પાર. | |
૩ | જે આવે છે દેવ પાસ તે પામે છે તાજ, |
વિશ્વાસી જય પામશે, જો કે બેઈલાજ; | |
તારક આપણો જે તે બળનો છે દેનાર, | |
ઈસુની ગમ જુઓ ઉતારશે તે પાર. |
Phonetic English
1 | Jyaare juo faanda riptan chopaas, |
Lado teni saama, na thaao niraash; | |
Manvikaaro saame raho ladava taiyaar, | |
Isuneni gam juo, utaarshe te paar. | |
Tek: | Maago taaranaatani saa'y, paadak badadaata te thaay; |
Madad deva che taiyaar, Isune utaarshe paar. | |
2 | Tajo bhunda mitro, kuvachanroop aag; |
Uchchaaro prabhu naam maanasahit athaag, | |
Thaao shaant ne gambhir, saacha ne udaar; | |
Isuneni gam juo, utaarshe te paar. | |
3 | Je aave che dev paas te paame che taaj, |
Vishwaasi jay paamashe, jo ke beilaaj; | |
Taarak aapano je te badno che denaar, | |
Isuneni gam juo, utaarshe te paar. |
Media