187: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 7: | Line 7: | ||
|- | |- | ||
|કર્તા: | |કર્તા: | ||
|કા. મા. રત્નગ્રાહી | |[[Kahanji_Madhavji_Ratnagrahi|કા. મા. રત્નગ્રાહી]] | ||
|- | |- | ||
|૧ | |૧ |
Revision as of 21:44, 2 January 2014
૧૮૭ - ઈસુનાં સર્વાંગ કેવાં છે?
રાગ: | ગરબી |
કર્તા: | કા. મા. રત્નગ્રાહી |
૧ | જો ઈસુ તણું મુખ ભાળશે, શું દીસે છે? |
શુભ કરુણા, પ્રીતિ સાથ સુંદર દીસે છે. | |
૨ | તે વેણ કૃપાનાં ભાખતો સહુ દુ:ખ હરવા, |
તે કહે છે સુંદર વેણ હૈંડે સુખ ભરવા. | |
૩ | જે હૈયું બેચેન, પીડા બહુ ભારી, |
ત્યાં ઈસુ છાંટે પેમનું અમૃત વારિ. | |
૪ | જો હૈયા ગમ પણ તાકશો, શું દીસે છે? |
જો, અધમોના વિચાર મનડા વિષે છે. | |
૫ | છે કોમળ હૈડું નાથનું, દુ:ખ હરશે તે, |
છે રે'મ, અતિ દિલ માંય, સુખિયાં કરશે તે. | |
૬ | જો નેણ પ્રભુનાં ભાળશે, શું દીસે છે? |
બહુ રે'મ કૃપા ને પ્રેમ આંખો વિષે છે. | |
૭ | તે પાપી ગમ રે તાકતો તારણ કરવા; |
તે વાટ જુાએ છે એમની પાપો હરવા. | |
૮ | જો હાથ પ્રભુના ભાણશો, તે કેવા છે? |
શુભ દાનોનો દાતાર ભાળો એવા છે. | |
૯ | તે ડૂબતા જનની બાંય સ્નેહે ઝાલે છે, |
ને હાથ ગ્રહીને નાથ આશોરો આપે છે. | |
૧૦ | જો પગ પ્રભુના પેખશો, શું કરતો તે? |
જો ભટકેલાની શોધ કરવા ફરતો તે. | |
૧૧ | તે શોધે છે નિજ ઘેટડાં ફરતો ફરતો; |
તે જીવન દેવા કાજ નિત પગલાં ભરતો. | |
૧૨ | જો પ્રભુના રૂડા કાનની ગમ ધારી રે; |
તે સુણવા છે તૈયાર અરજી તારી રે. |
Phonetic English
Raag: | Garba |
Karta: | K. M. Ratnagrahi |
1 | Jo Isu tanun mukh bhaalashe, shun deese chhe? |
Shubh karuna, preeti saath sundar deese chhe. | |
2 | Te ven krapaanaan bhaakhato sahu dukh harava, |
Te kahe chhe sundar ven hainde sukh bharava. | |
3 | Je haiyun bechen, peeda bahu bhaari, |
Tyaan Isu chhaante pemanun amrt vaari. | |
4 | Jo haiya gam pan taakasho, shun deese chhe? |
Jo, adhamona vichaar manada vishe chhe. | |
5 | Chhe komal haidun naathanun, dukh harashe te, |
Chhe re'm, ati dil maanya, sukhiyaan karashe te. | |
6 | Jo nena prabhunaan bhaalashe, shun deese chhe? |
Bahu re'm krapa ne prem aankho vishe chhe. | |
7 | Te paapi gam re taakato taaran karava; |
Te vaat juaae chhe emani paapo harava. | |
8 | Jo haath prabhuna bhaanasho, te keva chhe? |
Shubha daanono daataar bhaalo eva chhe. | |
9 | Te doobata janani baanya snehe jhaale chhe, |
Ne haath graheene naath aashoro aape chhe. | |
10 | Jo pag prabhuna pekhasho, shun karato te? |
Jo bhatakelaani shodh karava pharato te. | |
11 | Te shodhe chhe nija ghetadaan pharato pharato; |
Te jeevana deva kaaj nit pagalaan bharato. | |
12 | Jo prabhuna rooda kaanani gam dhaari re; |
Te sunava chhe taiyaar araji taari re. |