63: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૬૩ - પૂર્વના અમ રાજન ત્રણ== {| |+૬૩ - પૂર્વના અમ રાજન ત્રણ |- | |૮,૮,૮,૬ સ્વરો ...")
 
Line 9: Line 9:
|"We three Kings of orient are"
|"We three Kings of orient are"
|-
|-
|
|Tune :  
|Tune :  
|Kings of Orient.
|Kings of Orient.

Revision as of 00:55, 28 July 2013

૬૩ - પૂર્વના અમ રાજન ત્રણ

૬૩ - પૂર્વના અમ રાજન ત્રણ
૮,૮,૮,૬ સ્વરો અને ટેક
"We three Kings of orient are"
Tune : Kings of Orient.
કર્તા : જોન એચ. હોપ્કીન્સ, ૧૮૨૦-૯૧
અનુ. : જયાનંદ આઈ ચૌહાન.
પૂર્વના અમ રાજન ત્રણ, દૂરથી આવ્યા અર્પણ;
નદી, નાળાં, પાધર, પહાણા, નજર સિતારા ગમ.
ટેક : ઓ....દૈવ તેજના સિતારા, આગળ થઈને દોરજો અમને,
રાત્રીના ગેબી તારા; જ્યાં છે મુજ તારણહારા.
રાજા જન્મ્યો બેથલેહેમ ગામ, સોનું લાવું મુગટને કામ;
રાજા સદા, અંત ન કદા, પ્રજા તેની તમામ.
લોબાન લઈને ચાલ્યો આવું, દેવને ધૂપ હું ધરવા લાવું;
સ્તુતિ-સન્માન, ચઢે સૌ ઠામ, ભજો મહા પ્રભુ.
બોળની કડવી ધૂણી મારી, માર ને મોતની સૂચવનારી;
શત્રુ-શરણ, લોહી, મરણ, ઘોર પર મહોર મારી.
ગૌરવવાન છે તેનું ઉત્થાન, રાજા, પ્રભુ, ને બલિદાન,
હાલેલૂયા, હાલેલૂયા, ગાજે જગત આસમાન.