37: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૩૭ - સંધ્યાકાળ == {| |+૩૭ - સંધ્યાકાળ |- | |"At even ere the sun was set" |- |Tune: |Angelus or Beethoven, I.M. |- |કર્...") |
|||
Line 3: | Line 3: | ||
|+૩૭ - સંધ્યાકાળ | |+૩૭ - સંધ્યાકાળ | ||
|- | |- | ||
|"At even ere the sun was set" | |"At even ere the sun was set" | ||
|- | |- |
Revision as of 20:51, 26 July 2013
૩૭ - સંધ્યાકાળ
"At even ere the sun was set" | |
Tune: | Angelus or Beethoven, I.M. |
કર્તા : | કેનન હેનરી ટ્રવેલ્સ, ૧૯૨૩-૧૯૦૦ |
અનુ. : | રોબર્ટ વોર્ડ |
૧ | સંધ્યાકાળે, પ્રભુ, તુજ પાસ, માંદા ઓ બહુ એકઠાં થયાં; |
વેઠેલું દુ:ખ, જાત જાતનો ત્રાસ, કેવો આનંદ પામી ગયાં ! | |
૨ | ફરી આંજે શોધીએ તુજ સહાય, લઈને સૌ નિરનિરાળાણ્ દુ:ખ; |
મુખ તારું જો કે ન દેખાય, નિક્ષ્વે લાગે તું છે સન્મુખ. | |
૩ | રે ત્રાતા ખ્રિસ્ત, પીડા, હઠાવ, છે માંદા કોઈ, ને કોઈ ઉદાસ |
ઘણે ન જાણ્યો પ્રીતિભાવ, કે કોઈએ પ્રેમ ખોયો છે ખાસ. | |
૪ | સઘળાં ઈચ્છે પૂરો આરામ, અને પાપથી થેાા નિર્મળ; |
જે જે ચાહે તુજ સેવાકામ, સમજે અંતરાનાં પાપનું બળ. | |
૫ | ઓ ત્રાત ખ્રિસ્ત, તેં માનવ થઈ, વેઠ્યાં સંકટ ને શોક અપાર; |
શરમથી ઘા ઢાંકે જો કોઈ, તુજ પ્રેમદષ્ટિ જુએ આરપાર. | |
૬ | તુજ સ્પર્શ પરાક્રમી આજ પણ, નિષ્ફળ ન જય વચન કોવર; |
આ શાંત સાંજે અરજી તું સુણ ! દયા રાખી અમોને તાર ! |