366: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૬૬ - શાંતિની અભિલાષા == {| |+૩૬૬ - શાંતિની અભિલાષા |- |ટેક: |પ્રભુ મુજ, આપ...") |
|||
Line 29: | Line 29: | ||
|૪ | |૪ | ||
|અંતે સ્વરનું સુખ જણાવે તુજ આપેલી શાંતિ. પ્રભુ. | |અંતે સ્વરનું સુખ જણાવે તુજ આપેલી શાંતિ. પ્રભુ. | ||
|} | |||
366 - Shaantini Abhilaasha | |||
|- | |||
|Tek: | |||
|Prabhu muj, aap khari tuj shaanti, aap khari tuj shaanti, | |||
|- | |||
| | |||
|Prabhu muj, aap khari tuj shaanti. | |||
|- | |||
| | |||
|- | |||
|1 | |||
|Mel ghano jagashaanti vishe chhe, nitya karaave vaanti; prabhu. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Pan jemaan tun shaanti karaave, kevi teni kaanti ? Prabhu. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Shaanti thaki kar dradh man maarun, kaadh badhi muj bhraanti; prabhu. | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|Ante svaranun sukh janaave tuj aapeli shaanti. Prabhu. | |||
|} | |} |
Revision as of 10:06, 27 August 2013
૩૬૬ - શાંતિની અભિલાષા
ટેક: | પ્રભુ મુજ, આપ ખરી તુજ શાંતિ, આપ ખરી તુજ શાંતિ, |
પ્રભુ મુજ, આપ ખરી તુજ શાંતિ. | |
૧ | મેલ ઘણો જગશાંતિ વિષે છે, નિત્ય કરાવે વાંતિ; પ્રભુ. |
૨ | પણ જેમાં તું શાંતિ કરાવે, કેવી તેની કાંતિ ? પ્રભુ. |
૩ | શાંતિ થકી કર દૃઢ મન મારું, કાઢ બધી મુજ ભ્રાંતિ; પ્રભુ. |
૪ | અંતે સ્વરનું સુખ જણાવે તુજ આપેલી શાંતિ. પ્રભુ. |
366 - Shaantini Abhilaasha |- |Tek: |Prabhu muj, aap khari tuj shaanti, aap khari tuj shaanti, |- | |Prabhu muj, aap khari tuj shaanti. |- | |- |1 |Mel ghano jagashaanti vishe chhe, nitya karaave vaanti; prabhu. |- | |- |2 |Pan jemaan tun shaanti karaave, kevi teni kaanti ? Prabhu. |- | |- |3 |Shaanti thaki kar dradh man maarun, kaadh badhi muj bhraanti; prabhu. |- | |- |4 |Ante svaranun sukh janaave tuj aapeli shaanti. Prabhu. |}