36: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૩૬ - રાતની પ્રાર્થના== {| |+૩૬ - રાતની પ્રાર્થના |- |વિક્રાંત |- |કર્તા : |એમ...") |
|||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
| | | | ||
૩ માટે, પ્રેમળ પાંખ તળે મુજને તમ ઢાંકો, | ૩ | ||
|માટે, પ્રેમળ પાંખ તળે મુજને તમ ઢાંકો, | |||
|- | |- | ||
| | | | ||
Line 46: | Line 47: | ||
|- | |- | ||
| | | | ||
૪ નિશા અંધારી, પણ તે તમને નવ ઢાંકે, | ૪ | ||
|નિશા અંધારી, પણ તે તમને નવ ઢાંકે, | |||
|- | |- | ||
| | | |
Revision as of 20:48, 26 July 2013
૩૬ - રાતની પ્રાર્થના
વિક્રાંત | |
કર્તા : | એમ. ઝેડ. ઠાકોર. |
૧ | હે પ્રભુજી, મુજ પ્રાર્થ સુણો, 'મુજને તમ દોરો.' |
માર્ગ ઘણો ભયકારક છે 'મુજને તમ દોરો.' | |
આવે છે રજની ઘસની ધસતી, મુજ છે ઘર આઘે, | |
દિવ્ય મશાલ દયા જ થકી, ધરજો મુજ માર્ગે. | |
૨ |
ચોગમ નીરકતાં વન તો બહુ વિકટ ભાસો, |
ઓથ નથી, સહવાસ નથી, પ્રભુ, રહો મુજ પાસે; | |
છે મુજ પાય શ્રમિત ઘણા બળહીન જણાએ, | |
વાદળ ઘોર છવાય નભે અકળામણ થાએ. | |
૩ |
માટે, પ્રેમળ પાંખ તળે મુજને તમ ઢાંકો, |
જોખમ જીવતણાં સઘળાં મુજથી દૂર રાકો; | |
મોહ અને ગર્વથી મનડું હરખ્યું સહુ વાતે, | |
તોપણ એ સર્વ માફ કરી, પ્રભુ, રહો મુજ સાથે. | |
૪ |
નિશા અંધારી, પણ તે તમને નવ ઢાંકે, |
ભોર થતાં લગ નીરખજો કરુણામય આંખે; | |
ત્યારે, હું કરમાં પ્રભુના ઊંઘીશ નિરાંતે, | |
ને સ્તવનો ગાતાં હર્ષથી જાગીશ પ્રભાતે. |