|
|
Line 1: |
Line 1: |
| == ૧ – પ્રભુનું સ્તોત્ર == | | == ૧ – પ્રભુનું સ્તોત્ર == |
| |- | | {| |
| ટેક : જય જય પરમ દયામય સ્વામી, | | ટેક : જય જય પરમ દયામય સ્વામી, |
| | | | | |
Line 14: |
Line 14: |
| ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી. | | ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી. |
|
| |
|
| ૨ - ધન્ય ત્રૈક ઈશ્વર
| | |} |
| "Holy, Holy, Holy,
| |
| Lord God Almighty"
| |
| Tune: Nicaea
| |
| ૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો
| |
| કર્તા : બશપ રેજિનોલ્ડ
| |
| હીબર, ૧૭૮૩-૧૮૨૬
| |
| અનુ: રોબર્ટ વાર્ડ
| |
| | |
| ૧ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
| |
| મળસકું થતાંમાં જ, તુજને છે સલામી.
| |
| હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
| |
| ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
| |
| | |
| ૨ હે ઈશ્વર, પવિત્ર ! સંત સેવા કરે,
| |
| ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે;
| |
| કરૂબીમ, સરાફીમ પાય લાગી ગાય ગા,
| |
| તું જ હતો, છે, ને સદા રહેવાનો.
| |
| | |
| ૩ હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી,
| |
| પાપી આંખ ન દેખે તુજ મહિમા જે ભારી;
| |
| એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન,
| |
| શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ.
| |
| ૪ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
| |
| ગાય સૌ સ્રુષ્ટિ તુજ નામ જળ, સ્થળ, ને સ્વરધામી;
| |
| હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
| |
| ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
| |
| | |
| | |
| 3 – પ્રભુને આમંત્રણ
| |
| ૧ પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ્થાને બિરાજો,
| |
| તમારા કૃપાળુ કરોને પ્રસારો, અમારાં મહા દુ:ખ સંધાં નિવારો.
| |
| ૨ પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, અમારી વિનંતી બધી ઉર ધારો,
| |
| અમોને સુણાવો સુબોધ તમારો, કરો સાહ્ય આશિષ આપી હજારો.
| |
| ૩ પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, અમારી બધી સેવના તે સ્વીકારો,
| |
| નથી અન્ય કો પાપથી તારનારો, અને સ્વર્ગની વાટમાં દોરનારો.
| |
| ૪ પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, અમારાં રુદિયાંની માંહે બિરાજો;
| |
| ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ.
| |
| | |
| | |
| ૪ – ઈશ્વર સ્તવન
| |
| ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા,
| |
| અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા....
| |
| | |
| ૧ ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો,
| |
| વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે.
| |
| | |
| ૨ ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો,
| |
| વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો.
| |
૧ – પ્રભુનું સ્તોત્ર
ટેક : જય જય પરમ દયામય સ્વામી,
૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા,
ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, કારક, ભાષક, શ્રોતા
૨ ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે;
નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે.
૩ ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા;
જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા.
૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી;
ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.