292: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૯૨ - મુજ પર દર્શાવ્યો પ્રેમ == {| |+૨૯૨ - મુજ પર દર્શાવ્યો પ્રેમ |- | |૮, ૬ ...") |
|||
Line 71: | Line 71: | ||
| | | | ||
|કે મારા મરણ બાદ મળું કે મળું ગગનમાં. | |કે મારા મરણ બાદ મળું કે મળું ગગનમાં. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+292 - Muj Par Darshaavyo Prem | |||
|- | |||
| | |||
|8, 6 Svaro Ne Tek | |||
|- | |||
| | |||
|"I know not why God’s wondrous grace" | |||
|- | |||
| | |||
|Tune: S. S. 452 | |||
|- | |||
| | |||
|Karta: L Nathan | |||
|- | |||
| | |||
|Anu. : Robert Wanard | |||
|- | |||
| | |||
|- | |||
|1 | |||
|Darshaavyo uj ayogy par prem ajab Ishvare, | |||
|- | |||
| | |||
|Ane sveekaaryo chhe mane hun na kani jaanun te. | |||
|- | |||
| | |||
|- | |||
|Tek: | |||
|Pan jaanun chhun Isu chhe maaro ek mitra saaro, je ghano pyaaro, | |||
|- | |||
| | |||
|Ne men je sonpyun chhe tene sant sughi sambhaalashe. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Hun nahi jaanun kem taaran kaaj malyun aa vishvaas daan, | |||
|- | |||
| | |||
|Ke sat vachano maanavaathi thayun chhe dil shaantavaan. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Hun jaanun nahi aatma shi per dosh saabit kare chhe, | |||
|- | |||
| | |||
|Ne shaastrathi Khrist olakhaavi vishvaas upajaave chhe. | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|Hun jaanun nahi bhavishyamaan anand ke dukh thanaar, | |||
|- | |||
| | |||
|Prabhunun mon joya pahelaan hun radun ketali vaar. | |||
|- | |||
| | |||
|- | |||
|5 | |||
|Hun jaanun nahi prabhu aave kayaare athava te kyaan, | |||
|- | |||
| | |||
|Ke maara maran baad malun ke malun gaganamaan. | |||
|} | |} |
Revision as of 23:14, 26 August 2013
૨૯૨ - મુજ પર દર્શાવ્યો પ્રેમ
૮, ૬ સ્વરો ને ટેક | |
"I know not why God’s wondrous grace" | |
Tune: S. S. 452 | |
કર્તા: એલ નાથાન | |
અનુ. : રાઁબર્ટ વાઁર્ડ | |
૧ | દર્શાવ્યો ઉજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે, |
અને સ્વીકાર્યો છે મને હું ન કંઈ જાણું તે. | |
ટેક: | પણ જાણું છું ઈસુ છે મારો એક મિત્ર સારો, જે ઘણો પ્યારો, |
ને મેં જે સોંપ્યું છે તેને સંત સુઘી સંભાળશે. | |
૨ | હું નહિ જાણું કેમ તારણ કાજ મળ્યું આ વિશ્વાસ દાન, |
કે સત વચનો માનવાથી થયું છે દિલ શાંતવાન. | |
૩ | હું જાણું નહિ આત્મા શી પેર દોષ સાબિત કરે છે, |
ને શાસ્ત્રથી ખ્રિસ્ત ઓળખાવી વિશ્વાસ ઉપજાવે છે. | |
૪ | હું જાણું નહિ ભવિષ્યમાં આનંદ કે દુ:ખ થનાર, |
પ્રભુનું મોં જોયા પહેલાં હું રડું કેટલી વાર. | |
૫ | હું જાણું નહિ પ્રભુ આવે કયારે અથવા તે ક્યાં, |
કે મારા મરણ બાદ મળું કે મળું ગગનમાં. |
Phonetic English
8, 6 Svaro Ne Tek | |
"I know not why God’s wondrous grace" | |
Tune: S. S. 452 | |
Karta: L Nathan | |
Anu. : Robert Wanard | |
1 | Darshaavyo uj ayogy par prem ajab Ishvare, |
Ane sveekaaryo chhe mane hun na kani jaanun te. | |
Tek: | Pan jaanun chhun Isu chhe maaro ek mitra saaro, je ghano pyaaro, |
Ne men je sonpyun chhe tene sant sughi sambhaalashe. | |
2 | Hun nahi jaanun kem taaran kaaj malyun aa vishvaas daan, |
Ke sat vachano maanavaathi thayun chhe dil shaantavaan. | |
3 | Hun jaanun nahi aatma shi per dosh saabit kare chhe, |
Ne shaastrathi Khrist olakhaavi vishvaas upajaave chhe. | |
4 | Hun jaanun nahi bhavishyamaan anand ke dukh thanaar, |
Prabhunun mon joya pahelaan hun radun ketali vaar. | |
5 | Hun jaanun nahi prabhu aave kayaare athava te kyaan, |
Ke maara maran baad malun ke malun gaganamaan. |