20: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૨૦ – ઈશ્વર આપણી સહાય== {| |+૨૦ – ઈશ્વર આપણી સહાય |- |૧ |ઈશ્વર, ગતકાળમાં થય...") |
|||
Line 23: | Line 23: | ||
|યા પા'ડ થયેલ ઉત્પન્ન, | |યા પા'ડ થયેલ ઉત્પન્ન, | ||
|- | |- | ||
| | |||
|અનાદિ કાળથી તું ઈશ્વર, | |અનાદિ કાળથી તું ઈશ્વર, | ||
|અનંતકાળ સુધી પણ. | |અનંતકાળ સુધી પણ. | ||
Line 30: | Line 31: | ||
|એક રાતના જેવાં છે; | |એક રાતના જેવાં છે; | ||
|- | |- | ||
| | |||
|જેમ રાત જતી રે' પ્રભાતે | |જેમ રાત જતી રે' પ્રભાતે | ||
|તેમ તે પણ એવાં છે. | |તેમ તે પણ એવાં છે. | ||
Line 45: | Line 47: | ||
|ભવિષ્યની છે આશ; | |ભવિષ્યની છે આશ; | ||
|- | |- | ||
| | |||
|દોરના અમારો થા સદાય | |દોરના અમારો થા સદાય | ||
|ને સ્વર્ગમાં અનંત વાસ. | |ને સ્વર્ગમાં અનંત વાસ. | ||
|} | |} |
Revision as of 17:37, 25 July 2013
૨૦ – ઈશ્વર આપણી સહાય
૧ | ઈશ્વર, ગતકાળમાં થયો સા'ય, | ભવિષ્યની છે આશ; |
તોફાનમાં પણ તું છે આશ્રય, | ને સ્વર્ગમા અનંત વાસ. | |
૨ | તારી ગાદીની છાયામાંય | રે'શે નિર્ભય તુજ ભક્ત; |
અમારી બચાવ પૂરતો છે, | છે તારો હાથ સશક્ત. | |
૩ | પૃથ્વીને રચી તે પે'લાં | યા પા'ડ થયેલ ઉત્પન્ન, |
અનાદિ કાળથી તું ઈશ્વર, | અનંતકાળ સુધી પણ. | |
૪ | તુજ દષ્ટિમાં વરસ હજાર, | એક રાતના જેવાં છે; |
જેમ રાત જતી રે' પ્રભાતે | તેમ તે પણ એવાં છે. | |
૫ | કાળ વે'તી નદીના પૂર્ પેઠે | લોકો તાણી જાય છે; |
સવારે સ્વપ્ન ભુલાય તેમ | તેઓ મરી જાય છે. | |
૬ | ઈશ્વર ગતકાળમાં થયો સા'ય, | ભવિષ્યની છે આશ; |
દોરના અમારો થા સદાય | ને સ્વર્ગમાં અનંત વાસ. |