SA453: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA453)
 
No edit summary
Tags: Mobile edit Mobile web edit
 
Line 4: Line 4:
| રાગ: લાગી બાળપણાની પ્રીત
| રાગ: લાગી બાળપણાની પ્રીત
|-
|-
|
| ટેક : આવી આવી નૂતન સાલ વધાવો પ્રેમથી રે,<br />
| ટેક : આવી આવી નૂતન સાલ વધાવો પ્રેમથી રે,<br />
હરખો મોટાં નાનાં બાળ વધાવો પ્રેમથી રે.
હરખો મોટાં નાનાં બાળ વધાવો પ્રેમથી રે.
|
|-
|-
| class="numeric_td"| ૧
| class="numeric_td"| ૧

Latest revision as of 19:16, 30 December 2024

રાગ: લાગી બાળપણાની પ્રીત
ટેક : આવી આવી નૂતન સાલ વધાવો પ્રેમથી રે,

હરખો મોટાં નાનાં બાળ વધાવો પ્રેમથી રે.

દિલડાં ઉમંગે ઉભરાય,નવલો દિવસ આ ઉજવાય,

આનંદ આજ અનેરો થાય, અંતર પ્રેમથી રે .

આવો પ્રભુ મંદિરમાંય,સંગે રે જો અમ સાથ સદાય,

સ્તુતિ હરનિશ તુજ ગવાય, ભજીએ પ્રેમથી રે.

રિઘ્ધિ-સિઘ્ધ જગમાં થાય,સુખે સૌ જનથી રહેવાય, પ્રાર્થ પ્રભુજી અંતરમાંય, સ્વીકારો પ્રેમથી રે.
ગત વર્ષોમાં કીધી સા’ય,ઉપકાર તુજના ન વિસરાય,

પ્રેમ તારો નહિ વર્ણાય, આભારી હું ઘણો રે.

જીવન નવીન કરોને આજ, કરીએ સેવા કેરાં કાજ,

અંતે પામીએ સ્વર્ગી રાજ, તારા પ્રેમથી રે.