351: Difference between revisions
Jump to navigation
Jump to search
Tags: Mobile edit Mobile web edit |
No edit summary Tags: Mobile edit Mobile web edit |
||
Line 131: | Line 131: | ||
==Chords== | ==Chords== | ||
<pre data-key=" | <pre data-key="G"> | ||
G. C | |||
1. આશીર્વાદો ઘણા મળે છે નિત નિત, | |||
D. C. G | |||
માટે આભાર માનતાં ગાઓ હોંસથી ગીત; | |||
G. C | |||
શક્તિ, બુદ્ધિ, સમજણ પ્રભુએ આપી, | |||
D. C G | |||
સંભાળે છે તમને શાંતિમાં સ્થાપી. | |||
G. C | |||
ટેક: આશીર્વાદો મળ્યા તમોને, | |||
C. D | |||
સંભારીને ગણો એક એકને; | |||
G. D | |||
પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી | |||
C. D. G | |||
અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી | |||
</pre> | </pre> |
Revision as of 18:28, 2 June 2024
૩૫૧ - આશીર્વાદો ગણો
૧ | આશીર્વાદો ઘણા મળે છે નિત નિત, |
માટે આભાર માનતાં ગાઓ હોંસથી ગીત; | |
શક્તિ, બુદ્ધિ, સમજણ પ્રભુએ આપી, | |
સંભાળે છે તમને શાંતિમાં સ્થાપી. | |
ટેક: | આશીર્વાદો મળ્યા તમોને, |
સંભારીને ગણો એક એકને; | |
પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી | |
અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. | |
૨ | તમ પર પ્રભુની છે દયા, કૃપા, પ્રીત, |
થાય છે પ્રગટ તે સૌ વાતોમાં ખચીત; | |
તે તમારી ગરજ પૂરી પાડે છે, | |
ખોરાક, વસ્ત્રો અને પાણી આપે છે. | |
૩ | કરે છે બાપ આગળ ઈસુ મધ્યસ્થી, |
તમને ખોટ કંઈ પડશે કદી નહિ તેથી; | |
મનમાં વસીને ચલાવવાને બધું | |
દેવનો આત્મા આવ્યો, તેથી અધિક શું? |
Phonetic English
1 | Aasheervaado ghana male chhe nit nit, |
Maate aabhaar manta gaao hosthi geet; | |
Shakti, budhi samjan prabhu ye aapi, | |
Sambhale che tamne shaantimaa sthaapi. | |
Tek: | Aashirvado malya tamone, |
Sambhaareene gano ek ekne; | |
Prabhu ye je karya te badha ganavaathi | |
Ajaayab bahu lagshe, thashe man khushi. | |
2 | Tam par prabhuni che daya, krupa, preet, |
Thay che pragat te sau vaatoma khacheet; | |
Te tamaari garaj poori paade chhe, | |
Khoraak, vastro ane paani aape chhe. | |
3 | Kare chhe baap aagal Isu madhyasthi, |
Tamane khot kai padashe kadi nahi tethi; | |
Manamaa vaseene chalaavavaane badhu | |
Devano aatma aavyo, tethi adhik shu? |
Image
Media - Hymn Tune : Excell
Media - Hymn Tune : Excell - By Rev.Stavan Christian & Sharon Christian
Chords
G. C 1. આશીર્વાદો ઘણા મળે છે નિત નિત, D. C. G માટે આભાર માનતાં ગાઓ હોંસથી ગીત; G. C શક્તિ, બુદ્ધિ, સમજણ પ્રભુએ આપી, D. C G સંભાળે છે તમને શાંતિમાં સ્થાપી. G. C ટેક: આશીર્વાદો મળ્યા તમોને, C. D સંભારીને ગણો એક એકને; G. D પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી C. D. G અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી