SA340: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA340)

No edit summary
Line 20: Line 20:
| class="block_td"| પ્રેમ તુજ અમ પર ઘણો, ઉપકાર માનીએ તુજ તણો્‌,

| class="block_td"| પ્રેમ તુજ અમ પર ઘણો, ઉપકાર માનીએ તુજ તણો્‌,

પુષ્પો અર્પિએ સ્વીકાર, વહાલી માત ઓ મારી.
પુષ્પો અર્પિએ સ્વીકાર, વહાલી માત ઓ મારી.

==Phonetic==
{| class="wikitable"

| class="numeric_td"| ૧
| class="block_td"| Vandu Tujne A Vaari, Vhali Maata O Maari
Antar Premthi Chalkay, Yaad Aavta Tari.

| class="numeric_td"| ૨
| class="block_td"| Bahnpahnma Majtahni Sambhad Lidhi Aati Ghani
Prem Tujne Nahi Varnay, Vahli Maat O Maari.

| class="numeric_td"| ૩
| class="block_td"| Dukhi Thao Muj Dukhe, Khushi Rahe Muj Sukhe
Vathiyu Ghanu Te Muj Maat, Vahli Maat O Maari.

| class="numeric_td"| ૪
| class="block_td"| Prarthana Kariye Antare, Aashish Prabhu Do Tane
Rakho Sukhi Tane Saday, Vahli Maat O Maari

| class="numeric_td"| ૫
| class="block_td"| Prem Tuj Am Par Ghano, Upkar Maniye Tuj Tahno
Pushpo Arpiye Svikar, Vahli Maat O Maari

Revision as of 11:28, 11 May 2024

વંદુ તુજને આ વારી, વ્હાલી માતા ઓ મારી;

અંતર પ્રેમથી છલકાય, યાદ આવતાં તારી.

બાળપણમાં મજતણી, સંભાળ લીધી અતિ ઘણી;

પ્રેમ તુજનો નહિ વરણાય, વ્હાલી માત ઓ મારી.

દુઃખી થાએ મુજ દુઃખે, ખુશી રહે મજ સુખે;

વેઠયું ઘણું તે મજ માટ, વ્હાલી માત ઓ મારી.

પ્રાર્થના કરીએ અંતરે, અશિષ પ્રભુ દો તને;

રાખો સુખી તને સદાય, વ્હાલી માત ઓ મારી.

પ્રેમ તુજ અમ પર ઘણો, ઉપકાર માનીએ તુજ તણો્‌,

પુષ્પો અર્પિએ સ્વીકાર, વહાલી માત ઓ મારી.

Phonetic

Vandu Tujne A Vaari, Vhali Maata O Maari
Antar Premthi Chalkay, Yaad Aavta Tari.
Bahnpahnma Majtahni Sambhad Lidhi Aati Ghani
Prem Tujne Nahi Varnay, Vahli Maat O Maari.
Dukhi Thao Muj Dukhe, Khushi Rahe Muj Sukhe
Vathiyu Ghanu Te Muj Maat, Vahli Maat O Maari.
Prarthana Kariye Antare, Aashish Prabhu Do Tane
Rakho Sukhi Tane Saday, Vahli Maat O Maari
Prem Tuj Am Par Ghano, Upkar Maniye Tuj Tahno
Pushpo Arpiye Svikar, Vahli Maat O Maari