488: Difference between revisions
Jump to navigation
Jump to search
Tags: Mobile edit Mobile web edit |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
Line 106: | Line 106: | ||
==Chords== | ==Chords== | ||
<pre data-key="C"> | <pre data-key="C"> | ||
Am G | Am G | ||
આવો, બાળ, આવો, આજે પ્રભાતે, | આવો, બાળ, આવો, આજે પ્રભાતે, | ||
F G | F G | ||
પ્રભુગુણ ગાઈએ સર્વ સંઘાતે | પ્રભુગુણ ગાઈએ સર્વ સંઘાતે. | ||
F G | |||
આવો, બાળ, આવો, આજે પ્રભાતે, (x2) | |||
</pre> | </pre> |
Latest revision as of 21:21, 17 April 2024
૪૮૮ - પ્રભાત સમયે આભાર
૧ | આવો, બાળ, આવો, આજે પ્રભાતે, |
પ્રભુગુણ ગાઈએ સર્વ સંઘાતે. આવે. | |
૨ | રક્ષા કરી તેણે ગઈ કાલ રાતે, |
સાજાં ઉઠાડયાં વળી આજે પ્રભાતે. આવો. | |
૩ | રાત અંધારી, બહુ કાળી કાળી, |
પ્રભુ વિણ કરે કોણ રક્ષા તમારી ? આવો. | |
૪ | આજ દિન કામ માટ આશિષ માગો, |
ગત કાળ ભૂલથાપ તે સહુ ત્યાગો. આવો. | |
૫ | પિતા, પુત્ર, વળી આત્માને નામે, |
આજ દિન કામ પર આશિષ જામે. આવો. |
Phonetic English
1 | Aavo, baal, aavo, aaje prabhaate, |
Prabhugun gaaeeye sarv sanghaate. Aave. | |
2 | Raksha kari tene gai kaal raate, |
Saajaan uthaadayaan vali aaje prabhaate. Aavo. | |
3 | Raat andhaari, bahu kaali kaali, |
Prabhu vin kare kon raksha tamaari ? Aavo. | |
4 | Aaj din kaam maat aashish maago, |
Gat kaal bhoolathaap te sahu tyaago. Aavo. | |
5 | Pita, putr, vali aatmaane naame, |
Aaj din kaam par aashish jaame. Aavo. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. Manu Bhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan
Chords
Am G આવો, બાળ, આવો, આજે પ્રભાતે, F G પ્રભુગુણ ગાઈએ સર્વ સંઘાતે. F G આવો, બાળ, આવો, આજે પ્રભાતે, (x2)