131: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 93: Line 93:
{{#widget:Html5mediaAudio|url={{filepath:131 Jor thi Pokaro.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:131 Jor thi Pokaro.mp3}}}}


==Media - Sung By Samuel Macwan ==
==Media - Sung By Samuel Macwan - Composition By Mr.RobinBhai M. Rathod ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:131 Jor thi Pokaro_Sing By Samu Uncle.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:131 Jor thi Pokaro_Sing By Samu Uncle.mp3}}}}



Revision as of 10:28, 3 April 2024

૧૩૧ - જોરથી પોકારો

૧૩૧ - જોરથી પોકારો
કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન
ટેક: જોરથી પોકારો સહુ, જોરથી પોકારો, ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, જોરથી પોકારો,
શોરથી ગજાવો જગ, શોરથી ગજાવો, ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, શોરથી ગજાવો.
ઊતર્યો દૂત આકાશથી, ચોકીદાર ધ્રુજે ધાકથી,
ધરણી સાથે ધ્રૂજતી. જોરથી.....
શિલા ખસી ગઈ કબ્રથી, ઊઠયો જીવનનાથ ઘોરથી,
દર્શન દીધાં ભોરથી. જોરથી.....
મરિયમ આંસુ સારતી, હિંમત હ્રદયે હારતી,
માળી ઊભો ધારતી. જોરથી.....
ઈસુ બોલ્યો પ્રેમથી, નિહાળી મરિયમ રહેમથી,
'રાબ્બોની' ઉચ્ચારતી. જોરથી.....
શિષ્યોને દરશન આપિયાં, વહેમનાં બંધન કાપિયાં,
શયતાની દળ હારિયાં. જોરથી.....

Phonetic English

131 - Jorethi Pokaaro
Kartaa : Jayvantibahen J. Chauhaan
Tek: Jorathi pokaaro sahu, jorathi pokaaro, Isu uthyo mrutyu jeeti, jorathi pokaaro,
Shorathi gaajaavo jag, shorathi gaajaavo, Isu uthyo mrutyu jeeti, shorathi gaajaavo.
1 Utaryo doot aakaashthi, chokidaar dhruje dhaakathi,
Dharni saathe dhrujati. Jorathi.....
2 Shilaa khasi gai kabrathi, uthyo jeevananaath ghorathi,
Darshan didhaa bhorathi. Jorathi.....
3 Mariyam aansu saarti, hinmat hrudaye haarti,
Maadi ubho dhaarti. Jorathi.....
4 Isu bolyo premthi, nihaali mariyam rahemathi,
'Raabboni' uchchaarati. Jorathi.....
5 Shishyone darshan aapiyaa, vahemanaa bandhan kaapiyaa,
Shayataani dal haariyaa. Jorathi.....

Image

Media - Traditional Tune

Media - Sung By Samuel Macwan - Composition By Mr.RobinBhai M. Rathod

Chords

ટેક:	
Em            Em
જોરથી પોકારો સહુ, જોરથી પોકારો, (x2)
Em       D       D    Em
ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, જોરથી પોકારો,

Em             Em
શોરથી ગજાવો જગ, શોરથી ગજાવો, 
Em       D       D    Em
ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, શોરથી ગજાવો.
   Em      D       Em       D  Em
૧. ઊતર્યો દૂત આકાશથી, ચોકીદાર ધ્રુજે ધાકથી,
   Em            D      Em
   ધરણી સાથે ધ્રૂજતી. જોરથી.....