127: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Chords) |
(→Chords) |
||
Line 187: | Line 187: | ||
G C G D G | G C G D G | ||
ખ્રિસ્ત આજે પામ્યો ઉત્થાન, હાલેલૂયા, | ખ્રિસ્ત આજે પામ્યો ઉત્થાન, હાલેલૂયા, | ||
G C | G C D G | ||
દૂતો ગાઓ જયનાં ગાન, હાલેલૂયા, | દૂતો ગાઓ જયનાં ગાન, હાલેલૂયા, | ||
D Em D G | D Em D G |
Latest revision as of 19:15, 31 March 2024
૧૨૭ – ખ્રિસ્તનો મરણ પર જય
૧ | ખ્રિસ્ત આજે પામ્યો ઉત્થાન, | હાલેલૂયા, |
દૂતો ગાઓ જયનાં ગાન, | હાલેલૂયા, | |
એમ જ ગાઓ, માનવજાત, | હાલેલૂયા, | |
ખ્રિસ્તનાં સ્તોત્રો જયની સાથ, | હાલેલૂયા. | |
૨ | યુદ્ધમાં વેઠી મોતનો માર, | હાલેલૂયા, |
ખ્રિસ્તે સાધ્યો જગદુદ્ધાર ! | હાલેલૂયા, | |
હવે તે ના મોત દુ:ખ લેનાર, | હાલેલૂયા, | |
ને ફરી ના મોત સે'નાર. | હાલેલૂયા. | |
૩ | શિલા, મુદ્રા ઠર્યા વ્યર્થ, | હાલેલૂયા, |
વ્યર્થ ગઈ ચોકી સમર્થ ! | હાલેલૂયા, | |
ઘોરેથી ખ્રિસ્ત આવ્યો બહાર! | હાલેલૂયા, | |
ને ઉઘાડયું સ્વર્ગી દ્વાર! | હાલેલૂયા. | |
૪ | હાલ છે જીવતો ગૌરવી રાય, | હાલેલૂયા, |
મૃત્યુ તારો ડંખ છે કયાંય? | હાલેલૂયા, | |
ક્યાં છે આજે મોતનો જય? | હાલેલૂયા, | |
ખ્રિસ્તે જીતી ટાળ્યો ભય, | હાલેલૂયા, | |
૫ | દોરે જ્યાં ગૌરવી ખ્રિસ્ત, | હાલેલૂયા, |
જઈશું તેની પૂઠે નિત, | હાલેલૂયા, | |
મોતને આપણે જીતશું, | હાલેલૂયા, | |
ખ્રિસ્ત સાથ સદા જીવીશું. | હાલેલૂયા. |
Phonetic English
1 | Khrist aaje paamyo utthaan, | Hallelujah, |
Duto gaae jayanaa gaan, | Hallelujah, | |
Aem aj gaao, maanavjaat, | Hallelujah, | |
Khristnaa stotro jayani saath, | Hallelujah. | |
2 | Yuddhamaa vethi motano maar, | Hallelujah, |
Khriste saadhyo jagaduddhaar ! | Hallelujah, | |
Have te naa mot dukh lenaar, | Hallelujah, | |
Ne fare naa mot se'naar. | Hallelujah. | |
3 | Shilaa, mudraa tharyaa vyarth, | Hallelujah, |
Vyarth gai choki samarth ! | Hallelujah, | |
Ghorethi Khrist aavyo bahaar! | Hallelujah, | |
Ne ughaadayu swargi dwaar! | Hallelujah. | |
4 | Haal che jeevato gauravi raay, | Hallelujah, |
Mrutyu taaro dankh che kyaay? | Hallelujah, | |
Kyaa che aaje motno jay? | Hallelujah, | |
Khriste jeeti taalyo bhay, | Hallelujah. | |
5 | Dore jyaa gauravi Khrist, | Hallelujah, |
Jaishu teni poothe nit, | Hallelujah, | |
Motne aapne jeetishu, | Hallelujah, | |
Khrist saath sadaa jeevishu. | Hallelujah. |
Image
Media - Hymn Tune : EASTER HYMN -
Hymn Tune : EASTER HYMN - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Llanfair - Sung By Lerryson Wilson
Hymn Tune : Llanfair - Sheet Music in Gujarati Notation
Chords
G C G D G ખ્રિસ્ત આજે પામ્યો ઉત્થાન, હાલેલૂયા, G C D G દૂતો ગાઓ જયનાં ગાન, હાલેલૂયા, D Em D G એમ જ ગાઓ, માનવજાત, હાલેલૂયા, G C D C G ખ્રિસ્તનાં સ્તોત્રો જયની સાથ, હાલેલૂયા.