205: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 81: | Line 81: | ||
|- | |- | ||
| | | | ||
|Aaha ! | |Aaha ! ketli shaanti khoiae, vadi vethiae amtha traas ! | ||
|- | |- | ||
| | | | ||
Line 90: | Line 90: | ||
|- | |- | ||
| | | | ||
|Naahimmat na thaiae kadi, | |Naahimmat na thaiae kadi, praarth vade jai madiae baap. | ||
|- | |- | ||
| | | |
Revision as of 10:17, 27 February 2024
૨૦૫ - ઈસુ કેવો મિત્ર છે !
૮, ૭ સ્વરો | |
"What a Friend we have in Jesus" | |
Tune: | Converse (Erie) or Ton-Y-Botel |
કર્તા: | જોસેફ સ્ક્રીવન, |
૧૮૨૦-૮૬ (સૂર્યપ્રકાશ) | |
૧ | ઈસુ જેવો મિત્ર કોણ છે? જેને કહીએ શોક ને પાપ ! |
કેવો મોટો હક કે આપણે કરીએ અરજ પ્રભુ બાપ, | |
આહા ! કેટલી શાંતિ ખોઈએ, વળી વેઠીએ અમથા ત્રાસ! | |
કેમ કે બધી ચિંતા લઈને જતાં નથી ઈસુ પાસ. | |
૨ | લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ, |
નાહિમ્મત ના થઈએ કદી, પ્રાર્થ વડે જઈ મળીએ બાપ. | |
એના જેવો મિત્ર ક્યાંથી, દુ:ખોમાં જે લે છે ભાગ ! | |
પ્રાર્થ વડે મળીએ ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ. | |
૩ | નિર્બળ ને શું દબેલ છીએ? ને શું છીએ ચિંતાતુર? |
આપણૉ આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર. | |
શું તુજ મિત્રો ત્યાગે તને? જણાવ ઈસુ પાસે જઈ, | |
હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તહીં. |
Phonetic English
8, 7 Swaro | |
"What a Friend we have in Jesus" | |
Tune: | Converse (Erie) or Ton-Y-Botel |
Kartaa: | Joseph Skrivan, |
1820-86 (Suryaprakaash) | |
1 | Isu jevo mitra kon che? Jene kahiae shok ne paap ! |
Kevo moto hak ke aapane kariae araj prabhu baap, | |
Aaha ! ketli shaanti khoiae, vadi vethiae amtha traas ! | |
Kem ke badhi chinta laine jata nathi Isu paas. | |
2 | Laalach tatha parikshano athva kaai che santaap, |
Naahimmat na thaiae kadi, praarth vade jai madiae baap. | |
Aena jevo mitra kyaathi, dukhoma je le che bhaag ! | |
Praarth vade madiae Isune, nirbahdano na kare tyaag. | |
3 | Nirbad ne shu dabel chiae? Ne shu chiae chintaatur? |
Aapane aashray moolvaan taaranaar madad karva che aatur. | |
Shu tujh mitro tyaage tane? Janaav Isu paase jai, | |
Haathma lai te rakshan karashe, aaraam tane madashe tahi. |
Image
Media - Hymn Tune : Converse ( Erie )
Media - Hymn Tune : Ebenezer ( Ton - Y -Botel )