172: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 27: Line 27:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૭૨ - સદૂગુરુની સ્તુતિ
|+172 - Sadguruni Stuti
|-
|-
|ટેક:
|Tek:
|પ્રીત મેં તો બાંધી હો સદ્ગુરુની.
|Preet me to baandhi ho sadguruni.
|-
|-
|
|1
|એ સદ્ગુરુ પર વારી વારી જાઉં, છૂટો કીધો દુર્જનથી.
|Ae sadguru par vaari vaari jau, chuto kidho durjanthi.
|-
|-
|
|2
|હીરા, માણેક, જવાહિર કરતાં મોટો માનું ત્રિભુવનથી.
|Hira, maanek, javaahir kartaa moto maanu tribhuvanthi.
|-
|-
|
|3
|અંગ દઉં, ધન દઉં, મન દઉં સર્વ, સે'વું પ્રેમબંધનથી.
|Ang dau, dhan dau, man dau sarv, se'vu prembandhanthi.
|-
|-
|
|4
|પાપીનાં પાપ નિવારણ કરવા ઈસુ આવ્યો ગગનથી.
|Paapinaa paap nivaaran karvaa Isu aavyo gaganthi.
|-
|-
|
|5
|એ સદ્ગુરુના આવ્યા થકી બચ્ચો છું અનંત અગનથી.
|Ae sadguruna aavyaa thaki bachcho chu anant aganthi.
|-
|-
|
|6
|ખ્રિસ્તની કે'છે, માનો, મારા ભાઈ, તારણ ઈસુ શરણથી.
|Khristni ke'che, maano, maaraa bhai, taaran Isu sharanthi.
|}
|}

Revision as of 10:02, 22 August 2013

૧૭૨ - સદૂગુરુની સ્તુતિ

૧૭૨ - સદૂગુરુની સ્તુતિ
ટેક: પ્રીત મેં તો બાંધી હો સદ્ગુરુની.
એ સદ્ગુરુ પર વારી વારી જાઉં, છૂટો કીધો દુર્જનથી.
હીરા, માણેક, જવાહિર કરતાં મોટો માનું ત્રિભુવનથી.
અંગ દઉં, ધન દઉં, મન દઉં સર્વ, સે'વું પ્રેમબંધનથી.
પાપીનાં પાપ નિવારણ કરવા ઈસુ આવ્યો ગગનથી.
એ સદ્ગુરુના આવ્યા થકી બચ્ચો છું અનંત અગનથી.
ખ્રિસ્તની કે'છે, માનો, મારા ભાઈ, તારણ ઈસુ શરણથી.

Phonetic English

172 - Sadguruni Stuti
Tek: Preet me to baandhi ho sadguruni.
1 Ae sadguru par vaari vaari jau, chuto kidho durjanthi.
2 Hira, maanek, javaahir kartaa moto maanu tribhuvanthi.
3 Ang dau, dhan dau, man dau sarv, se'vu prembandhanthi.
4 Paapinaa paap nivaaran karvaa Isu aavyo gaganthi.
5 Ae sadguruna aavyaa thaki bachcho chu anant aganthi.
6 Khristni ke'che, maano, maaraa bhai, taaran Isu sharanthi.