17: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 4: Line 4:
|-
|-
|
|
૧ યહોવા છે મારો, પરમ પ્રભુ જે પાળક મહા !
|યહોવા છે મારો, પરમ પ્રભુ જે પાળક મહા !
|-
|-
|
|
Line 12: Line 13:
|
|


૨ ખવાડે, સુવાડે, અહરનિશ લીલાં બીડ મહીં,
|ખવાડે, સુવાડે, અહરનિશ લીલાં બીડ મહીં,
|-
|-
|
|
Line 20: Line 22:
|
|


વળી આત્મા માંહે, અજબ ભરતો તાજગી વિભુ !
|વળી આત્મા માંહે, અજબ ભરતો તાજગી વિભુ !
|-
|-
|
|
Line 28: Line 31:
|
|


કદી મૃત્યુખીણે, વિકટ, વસમી વાટ વિચરું,
|કદી મૃત્યુખીણે, વિકટ, વસમી વાટ વિચરું,
|-
|-
|
|
Line 36: Line 40:
|
|


નિહાળે શત્રુઓ, મુજ પ્રતિ સહુ તીવ્ર નજરે,
|નિહાળે શત્રુઓ, મુજ પ્રતિ સહુ તીવ્ર નજરે,
|-
|-
|
|
Line 44: Line 49:
|
|


પ્રભુ ! તેં ચોળ્યું છે, પ્રીતથી મુજને અત્તર શિરે !
|પ્રભુ ! તેં ચોળ્યું છે, પ્રીતથી મુજને અત્તર શિરે !
|-
|-
|
|
Line 50: Line 56:
અતિ હર્ષે આજે, મુજ હ્રદય પ્યાલો જ ઊભરે !
અતિ હર્ષે આજે, મુજ હ્રદય પ્યાલો જ ઊભરે !


નકી આવે સાથે, જીવનભાર ક્ર્ર્પા, સુજનતા,
|નકી આવે સાથે, જીવનભાર ક્ર્ર્પા, સુજનતા,
|-
|-
|
|

Revision as of 02:01, 17 July 2013

૧૭ – યહોવા પાળક

૧૭ – યહોવા પાળક

યહોવા છે મારો, પરમ પ્રભુ જે પાળક મહા !

પડે ના તેથી કૈં, અછત મુજને કો દિન, અહ !

ખવાડે, સુવાડે, અહરનિશ લીલાં બીડ મહીં,

પીવા દોરી જાયે, નીલ શીતળ ને શાંત જ નહી.

વળી આત્મા માંહે, અજબ ભરતો તાજગી વિભુ !

ચલાવે સન્માર્ગે, નિજ પરમ નામે મુજ પ્રભુ.

કદી મૃત્યુખીણે, વિકટ, વસમી વાટ વિચરું,

તહીં તું સાથે છે, મન મહીં ધરી ધૈર્ય, ન ડરું.

નિહાળે શત્રુઓ, મુજ પ્રતિ સહુ તીવ્ર નજરે,

છતાં મારે માટે, પ્રભુ પીરસતો ભોજન ખરે !

પ્રભુ ! તેં ચોળ્યું છે, પ્રીતથી મુજને અત્તર શિરે !

અતિ હર્ષે આજે, મુજ હ્રદય પ્યાલો જ ઊભરે !

નકી આવે સાથે, જીવનભાર ક્ર્ર્પા, સુજનતા,

પ્રભુના નિવાસે, રહું સુખી સહુ કાળ વસતા.