59: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Chords) |
(→Chords) |
||
Line 97: | Line 97: | ||
F C | F C | ||
જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ ! | જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ ! | ||
F C | |||
૧ | |||
F C | |||
સ્વર્ગના આંગણે, પૃથ્વીના પારણે , | |||
Dm F | Dm F | ||
પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુએલ | પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુએલ |
Revision as of 08:56, 5 December 2023
૫૯ - નાતાલનું જયસ્તોત્ર
(રાગ : | ઊગે છે પ્રભાત આજે ધીમે ધીમે) |
કર્તા: | એમ. એન. સત્યવીર |
ટેક : | જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ ! |
૧ | સ્વર્ગના આંગણે, પૃથ્વીના પારણે , |
પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુએલ | |
આવ્યો અવની ઉપર આજ, જય જય ઈમાનુએલ. | |
૨ | પરમ ઊંચામાં હોસાના ! દેવપુત્રને હોસાના ! |
વીણા વાજિંત્રના નાદ, જય જય ઈમાનુએલ. | |
વિશ્વને ગજાવે આજ, જય જય ઈમાનુએલ. | |
૩ | પિતા, પુત્ર, આત્મા ! ત્રિએક દેવને મહિમા ! |
અદ્ભુત મંત્રી જય જયકાર ! જય જય ઈમાનુએલ. | |
જય જય શાંતિના સરદાર ! જય જય ઈમાનુએલ. |
Phonetic English
(Raag : | Uge che prabhaat aaje dhime dhime) |
Kartaa : | M. N. Satyaveer |
Tek : | Jay jay aanandi naataal ! Jay jay imaanuael ! |
1 | Svargnaa aangane, pruthvina paarne, |
Podhyo balkunvar raaj, jay jay imaanuael | |
Aavyo avani uupar aaj, jay jay imaanuael. | |
2 | Param unchaamaa hosana ! Devputrane hosana ! |
Vinaa vaajintranaa naad, jay jay imaanuael. | |
Vishwane gajaave aaj, jay jay imaanuael. | |
3 | Pitaa, putra, aatmaa ! Triaek devne mahimaa ! |
Adbhut mantri jay jaykar ! jay jay imaanuael. | |
Jay jay shantina sardaar ! jay jay imaanuael. |
Image
Media - Traditional Tune
Chords
ટેક : F C જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ ! ૧ F C સ્વર્ગના આંગણે, પૃથ્વીના પારણે , Dm F પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુએલ C F આવ્યો અવની ઉપર આજ, જય જય ઈમાનુએલ.