17: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "૧૭ – યહોવા પાળક ૧ યહોવા છે મારો, પરમ પ્રભુ જે પાળક મહા ! પડે ના તેથી ક...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
૧૭ – યહોવા પાળક | ==૧૭ – યહોવા પાળક == | ||
{| | |||
|+૧૭ – યહોવા પાળક | |||
|- | |||
| | |||
૧ યહોવા છે મારો, પરમ પ્રભુ જે પાળક મહા ! | ૧ યહોવા છે મારો, પરમ પ્રભુ જે પાળક મહા ! | ||
|- | |||
| | |||
| | |||
પડે ના તેથી કૈં, અછત મુજને કો દિન, અહ ! | પડે ના તેથી કૈં, અછત મુજને કો દિન, અહ ! | ||
|- | |||
| | |||
૨ ખવાડે, સુવાડે, અહરનિશ લીલાં બીડ મહીં, | ૨ ખવાડે, સુવાડે, અહરનિશ લીલાં બીડ મહીં, | ||
|- | |||
| | |||
| | |||
પીવા દોરી જાયે, નીલ શીતળ ને શાંત જ નહી. | પીવા દોરી જાયે, નીલ શીતળ ને શાંત જ નહી. | ||
|- | |||
| | |||
૩ વળી આત્મા માંહે, અજબ ભરતો તાજગી વિભુ ! | ૩ વળી આત્મા માંહે, અજબ ભરતો તાજગી વિભુ ! | ||
|- | |||
| | |||
| | |||
ચલાવે સન્માર્ગે, નિજ પરમ નામે મુજ પ્રભુ. | ચલાવે સન્માર્ગે, નિજ પરમ નામે મુજ પ્રભુ. | ||
|- | |||
| | |||
૪ કદી મૃત્યુખીણે, વિકટ, વસમી વાટ વિચરું, | ૪ કદી મૃત્યુખીણે, વિકટ, વસમી વાટ વિચરું, | ||
|- | |||
| | |||
| | |||
તહીં તું સાથે છે, મન મહીં ધરી ધૈર્ય, ન ડરું. | તહીં તું સાથે છે, મન મહીં ધરી ધૈર્ય, ન ડરું. | ||
|- | |||
| | |||
૫ નિહાળે શત્રુઓ, મુજ પ્રતિ સહુ તીવ્ર નજરે, | ૫ નિહાળે શત્રુઓ, મુજ પ્રતિ સહુ તીવ્ર નજરે, | ||
|- | |||
| | |||
| | |||
છતાં મારે માટે, પ્રભુ પીરસતો ભોજન ખરે ! | છતાં મારે માટે, પ્રભુ પીરસતો ભોજન ખરે ! | ||
|- | |||
| | |||
૬ પ્રભુ ! તેં ચોળ્યું છે, પ્રીતથી મુજને અત્તર શિરે ! | ૬ પ્રભુ ! તેં ચોળ્યું છે, પ્રીતથી મુજને અત્તર શિરે ! | ||
|- | |||
| | |||
| | |||
અતિ હર્ષે આજે, મુજ હ્રદય પ્યાલો જ ઊભરે ! | અતિ હર્ષે આજે, મુજ હ્રદય પ્યાલો જ ઊભરે ! | ||
૭ નકી આવે સાથે, જીવનભાર ક્ર્ર્પા, સુજનતા, | ૭ નકી આવે સાથે, જીવનભાર ક્ર્ર્પા, સુજનતા, | ||
|- | |||
| | |||
| | |||
પ્રભુના નિવાસે, રહું સુખી સહુ કાળ વસતા. | પ્રભુના નિવાસે, રહું સુખી સહુ કાળ વસતા. | ||
|} |
Revision as of 02:00, 17 July 2013
૧૭ – યહોવા પાળક
૧ યહોવા છે મારો, પરમ પ્રભુ જે પાળક મહા ! | |
પડે ના તેથી કૈં, અછત મુજને કો દિન, અહ ! | |
૨ ખવાડે, સુવાડે, અહરનિશ લીલાં બીડ મહીં, | |
પીવા દોરી જાયે, નીલ શીતળ ને શાંત જ નહી. | |
૩ વળી આત્મા માંહે, અજબ ભરતો તાજગી વિભુ ! | |
ચલાવે સન્માર્ગે, નિજ પરમ નામે મુજ પ્રભુ. | |
૪ કદી મૃત્યુખીણે, વિકટ, વસમી વાટ વિચરું, | |
તહીં તું સાથે છે, મન મહીં ધરી ધૈર્ય, ન ડરું. | |
૫ નિહાળે શત્રુઓ, મુજ પ્રતિ સહુ તીવ્ર નજરે, | |
છતાં મારે માટે, પ્રભુ પીરસતો ભોજન ખરે ! | |
૬ પ્રભુ ! તેં ચોળ્યું છે, પ્રીતથી મુજને અત્તર શિરે ! | |
અતિ હર્ષે આજે, મુજ હ્રદય પ્યાલો જ ઊભરે ! ૭ નકી આવે સાથે, જીવનભાર ક્ર્ર્પા, સુજનતા, | |
પ્રભુના નિવાસે, રહું સુખી સહુ કાળ વસતા. |