168: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 32: Line 32:
|એની પ્રીતિ મધુરી છે ભારી,
|એની પ્રીતિ મધુરી છે ભારી,
|હું તો પ્રીતિનાં ગાઉં ગીત. પ્રીત.
|હું તો પ્રીતિનાં ગાઉં ગીત. પ્રીત.
|}
== Phonetic English ==
{|
|+168 - Khristni Pritino Anubhav
|-
|Tek:
|Mithi mithi te preet, mein chaakhi che;
|-
|
|Maaraa prabhu Isuni preet, preet મેં ચાખી છે.
|-
|૧
|ગળી ગળી તે તો સાકર જેવી,
|મને કર્યો છે આમંદિત. Preet.
|-
|૨
|તેની priti તો છે અમૃત જેવી,
|મારું ઠારે કલેજું નિત. Preet.
|-
|૩
|મારી રુચિને તે બહુ ભાવે છે,
|તેણે ચોર્યું છે મારું ચિત્ત. Preet.
|-
|૪
|મારા હૈયામાં તેનો વાસો છે,
|એ તો પામી છે હું પર જીત. Preet.
|-
|૫
|મને સુખી ઘણો તે રાખે છે,
|એવું સુખ ના આપે વિત્ત. Preet.
|-
|૬
|એની priti મધુરી છે ભારી,
|હું તો pritinaa ગાઉં ગીત. Preet.
|}
|}

Revision as of 19:34, 21 August 2013

૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ

૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ
ટેક: મીઠી મીઠી તે પ્રીત, મેં ચાખી છે;
મારા પ્રભુ ઈસુની પ્રીત, પ્રીત મેં ચાખી છે.
ગળી ગળી તે તો સાકર જેવી, મને કર્યો છે આમંદિત. પ્રીત.
તેની પ્રીતિ તો છે અમૃત જેવી, મારું ઠારે કલેજું નિત. પ્રીત.
મારી રુચિને તે બહુ ભાવે છે, તેણે ચોર્યું છે મારું ચિત્ત. પ્રીત.
મારા હૈયામાં તેનો વાસો છે, એ તો પામી છે હું પર જીત. પ્રીત.
મને સુખી ઘણો તે રાખે છે, એવું સુખ ના આપે વિત્ત. પ્રીત.
એની પ્રીતિ મધુરી છે ભારી, હું તો પ્રીતિનાં ગાઉં ગીત. પ્રીત.

Phonetic English

168 - Khristni Pritino Anubhav
Tek: Mithi mithi te preet, mein chaakhi che;
Maaraa prabhu Isuni preet, preet મેં ચાખી છે.
ગળી ગળી તે તો સાકર જેવી, મને કર્યો છે આમંદિત. Preet.
તેની priti તો છે અમૃત જેવી, મારું ઠારે કલેજું નિત. Preet.
મારી રુચિને તે બહુ ભાવે છે, તેણે ચોર્યું છે મારું ચિત્ત. Preet.
મારા હૈયામાં તેનો વાસો છે, એ તો પામી છે હું પર જીત. Preet.
મને સુખી ઘણો તે રાખે છે, એવું સુખ ના આપે વિત્ત. Preet.
એની priti મધુરી છે ભારી, હું તો pritinaa ગાઉં ગીત. Preet.