158: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૫૮ - જ્ય પ્રભુ ઈસુ સ્વામી== {| |+૧૫૮ - જ્ય પ્રભુ ઈસુ સ્વામી |- |ટેક: |જય પ્...") |
|||
Line 23: | Line 23: | ||
|૬ | |૬ | ||
|દઈ નિજ પ્રાણ ઉગારી લીધા તમે પાપીઓ બહુ દુષ્કામી. | |દઈ નિજ પ્રાણ ઉગારી લીધા તમે પાપીઓ બહુ દુષ્કામી. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+158 - Jay Prabhu Isu Swami | |||
|- | |||
|Tek: | |||
|Jay prabhu Isu, Jay prabhu Isu, Jay prabhu Isu Swami. | |||
|- | |||
|1 | |||
|Jay jagatraataa, jay sukhdaataa, jay jay prabhu, anupaami. | |||
|- | |||
|2 | |||
|Jay bhaybhanjan, jay janaranjan, jay puran satakaami. | |||
|- | |||
|3 | |||
|Paapatimir dhan naashak tame cho, dharm divaakar naami. | |||
|- | |||
|4 | |||
|Kalimal dushak harataa tame cho, sankat vaat sahagaami. | |||
|- | |||
|5 | |||
|Naratan dhari lidho avataar, taji sundar divy dhaani. | |||
|- | |||
|6 | |||
|Dai nij praan ugaari lidhaa tame paapio bahu dushkaami. | |||
|} | |} |
Revision as of 13:05, 19 August 2013
૧૫૮ - જ્ય પ્રભુ ઈસુ સ્વામી
ટેક: | જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વાની. |
૧ | જય જગત્રાતા, જય સુખદાતા, જય જય પ્રભુ, અનુપામી. |
૨ | જય ભયભંજન, જય જનરંજન, જય પુરણ સતકામી. |
૩ | પાપતિમિર ધન નાશક તમે છો, ધર્મ દિવાકર નામી. |
૪ | કલિમલ દૂષણ હરતા તમે છો, સંકટ વાટ સહગામી. |
૫ | નરતન ધરી લીધો અવતાર, તજી સુંદર દિવ્ય ધાની. |
૬ | દઈ નિજ પ્રાણ ઉગારી લીધા તમે પાપીઓ બહુ દુષ્કામી. |
Phonetic English
Tek: | Jay prabhu Isu, Jay prabhu Isu, Jay prabhu Isu Swami. |
1 | Jay jagatraataa, jay sukhdaataa, jay jay prabhu, anupaami. |
2 | Jay bhaybhanjan, jay janaranjan, jay puran satakaami. |
3 | Paapatimir dhan naashak tame cho, dharm divaakar naami. |
4 | Kalimal dushak harataa tame cho, sankat vaat sahagaami. |
5 | Naratan dhari lidho avataar, taji sundar divy dhaani. |
6 | Dai nij praan ugaari lidhaa tame paapio bahu dushkaami. |