504: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 85: | Line 85: | ||
[[File:Guj504.JPG|500px]] | [[File:Guj504.JPG|500px]] | ||
==Media - Hymn Tune : Bonner== | ==Media - Hymn Tune : Bonner - Sung By Mr.Samuel Macwan== | ||
{{#widget:Html5mediaAudio|url={{ | {{#widget:Html5mediaAudio|url={{Filepath:504.mp3}}}} |
Latest revision as of 09:43, 27 September 2021
૫૦૪ - ઈશ્વર પ્રીતિ છે
૧ | વંદો, વંદો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
૨ | આભાર માનો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
૩ | સ્તુતિ કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
૪ | પ્રાર્થના કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
૫ | તેને ચાહો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
૬ | તેને માનો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
૭ | ભજન કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
Phonetic English
1 | Vando, vando, sarv naanaan baalo; dev prem chhe, dev prem chhe. |
2 | Aabhaar maano, sarv naanaan baalo; dev prem chhe, dev prem chhe. |
3 | Stuti karo, sarv naanaan baalo; dev prem chhe, dev prem chhe. |
4 | Praarthana karo, sarv naanaan baalo; dev prem chhe, dev prem chhe. |
5 | Tene chaaho, sarv naanaan baalo; dev prem chhe, dev prem chhe. |
6 | Tene maano, sarv naanaan baalo; dev prem chhe, dev prem chhe. |
7 | Bhajan karo, sarv naanaan baalo; dev prem chhe, dev prem chhe. |
Image
Media - Hymn Tune : Bonner - Sung By Mr.Samuel Macwan