380: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 122: | Line 122: | ||
[[File:Guj380.JPG|500px]] | [[File:Guj380.JPG|500px]] | ||
==Media - Hymn Tune : Ebenezer ( Ton - Y -Botel )== | ==Media - Hymn Tune : Ebenezer(Ton-Y-Botel) - Sung By Mr.Samuel Macwan == | ||
{{#widget:Html5mediaAudio|url={{Filepath:380.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{Filepath:380.mp3}}}} |
Revision as of 10:22, 17 September 2021
૩૮૦ - પસંદગીની પળ
૧ | પસંદગીની પળ એક આવે, દરેક જન કે પ્રજા માટ, |
સત કેરા જૂઠ સાથના જંગે, ઊભવા શુભ, અશુભ પક્ષ સાથ; | |
કોઈ મહાન ધ્યેય, દેવના દૂત સમ, દઈ જનને વિનાશ યા વેગ, | |
ને તક જાય વહી, સૌ કાળને માટ, સાહવા તે તિમિત યા તેજ. | |
૨ | સત દે સુખ-સંપત તે પૂર્વ, સગર સત થાય કીતિવંત, |
ઊભવું સતને પંથ તે ઉત્તમ, સતનો હો જ્યાં કંટક પંથ; | |
શૂરો જન ત્યાં સતને વરશે, કાયર જન તો ઊભો દૂર, | |
જ્યાં લગ જનગણ ગ્રહશે સતને, રુંધેલ જેંમણે સતનો સૂર. | |
૩ | જલતા શહીદ કેરા તેજમાં ખ્રિસ્તના રક્ત-પગલે ચાલીએ |
પૂંઠ નહિ ધરતાં થંભને ઊંચકી, નવ-કાલવરી નિત ચઢીએ; | |
નવ-સંજોગે નવી ફરજ, ભૂતકાળના જ્યાં ભુલાય ભાવ, | |
સતના શૂરા, સતના જંગમાં, કમર કસી આગળ ધાવ. | |
૪ | જૂઠનાં જૂથો છોને જીતે, સત તો એકલું જ છે બળવાન, |
સતને ભાગે છોને શૂળી ! જૂઠને છો ગાદીનું સ્થાન ! | |
તોય એ શૂળી પલટે ભાવિ, ને ધૂંધળા અગમની પાર, | |
ઓથે રહીને ઈશ્વર હરનિશ, નિજ લોકની રાખે સંભાળ. |
Phonetic English
1 | Pasandageni pal ek aave, darek jan ke praja maat, |
Sat kera jooth saathana jange, oobhava shubh, ashubh paksh saath; | |
Koi mahaan dhyey, devana doot sam, dai janane vinash ya veg, | |
Ne tak jaay vahi, sau kalane maat, saahava te timir ya tej. | |
2 | Sat de sukha-sanpat te poorv, sagar sat thaay kirtivant, |
Oobhavu satane panth te uttam, satano ho jyaa kantak panth; | |
Shooro jan tyaa satane varashe, kaayar jan to obho door, | |
Jyaan lag janagan grahashe satane, rundhel jemane satano soor. | |
3 | Jalata shaheed kera tejamaa Khristana rakta-pagale chaleye |
Ponth nahi dharataa thambhane onchaki, nava-kalavari nit chadheye; | |
Nava-sanjoge navi pharaj, bhotakalana jyaa bhulaay bhaav, | |
Satane shoora, satana jangama, kamar kasi aagal dhaav. | |
4 | Jothanaa jootho chhone jeete, sat to ekalu ja chhe balava, |
Satane bhaage chhone shooli ! Jothane chho gadeenu sthaan ! | |
Toy e sholi palate bhaavi, ne dhondhala agamani paar, | |
Othe rahene Ishvar haranish, nij lokani raakhe sambhaal. |
Image
Media - Hymn Tune : Ebenezer(Ton-Y-Botel) - Sung By Mr.Samuel Macwan