54: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| | | | ||
|ભૂતળે કામ જે | |ભૂતળે કામ જે વિશ્વ માટે કરે, પ્રેમદષ્ટિ થકી સર્વ ભાળે.દેવનાં. | ||
|- | |- | ||
|૩ | |૩ |
Latest revision as of 20:27, 28 May 2021
૫૪ - ઈશ્વર સર્વત્ર છે
ઝૂલણા વૃત્ત | |
“Among the deepest shades of night” | |
અનુ. : | જે.વી. એસ. ટેલર. |
ટેક : | દેવના ધ્યાનથી જ્ઞાન શીખી ઘણું સર્વદા સત્યની સાથ ચાલું. |
૧ | રાતના પહોરના ઘોર અંધારમાં, કોણ જુએ મને એમ માનું? |
એક જે દેવ છે, તે મને દેખશે, ચક્ષુ તેની સદા શુદ્ધ જાણું.દેવનાં. | |
૨ | દેવ છે સ્વર્ગમાં, વૈભવે શ્રેષ્ઠ છે, પાપને ક્રોધથી એ નિહાળે; |
ભૂતળે કામ જે વિશ્વ માટે કરે, પ્રેમદષ્ટિ થકી સર્વ ભાળે.દેવનાં. | |
૩ | જ્યાં નથી દેવ એવે સ્થળે રહેવા, ના મળે શોધતાં એક ઠાણું; |
ક્રોધ તેનો બળે, ચૂકવી તે જવા, ના જ એ સંભવે એમ જાણું.દેવનાં. | |
૪ | તોય મુક્તિ પ્રભુ પાપથી આપવા, રાહ જુએ નક્કી પૂર્ણ પ્રીતે |
ને કહે, "દોડજે, ખ્રિસ્ત ઈસુ કને, એ ખરો આશરો સર્વ રીતે."દેવનાં. |
Phonetic English
Jalnaa Vrutta | |
“Among the deepest shades of night” | |
Anu. : | J.V. S. Taylor. |
Tek : | Devnaa dhyaanthi gyaan shikhi ghanu sarvadaa satyani saath chalu. |
1 | Raatnaa pahornaa ghor andhaarmaa, kon juae mane aem maanu? |
Aek je dev che, te mane dekhashe, chakshu teni sadaa shuddh jaanu. Devnaa. | |
2 | Dev che svargmaa, vaibhave shresth che, paapne krodhathi ae nihaale; |
Bhutale kaam je vishva maate kare, premdrushti thaki sarva bhaale.Devnaa. | |
3 | Jyaa nathi deve aeve sthale rahevaa, naa male shodhtaa aek thaanu; |
Krodh teno bale, chukavi te javaa, naa ae sambhve aem jaanu.Devnaa. | |
4 | Toay mukti prabhu paapthi aapvaa, raah juae nakki puurn prite |
Ne kahe, "Dodje, khrist Isu kane, ae kharo aashro sarv rite."Devnaa. |
Image
Hymn Tune : Among The deepest Shades of night - Sheet Music
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Mr. Collin Francis