45: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|ત્રણે પુણ્ય સ્થાપે, ખરી આશ આપે, ત્રણે શુદ્ધ રીતે ધરે | |ત્રણે પુણ્ય સ્થાપે, ખરી આશ આપે, ત્રણે શુદ્ધ રીતે ધરે પૂર્ણ પ્રીતે; | ||
|- | |- | ||
| | | |
Revision as of 13:40, 28 May 2021
૪૫ – ત્રૈક ઈશ્વર
૧ | યહોવા વખાણું, મહા ત્રૈક માનું, સદા એક કામે ત્રણે સર્વ ઠામે; |
પિતા મૂળ દાતા, મહા પુત્ર ત્રાતા, શુભાત્મા, સુધારે, સ્મરું વારવારે. | |
૨ | ત્રણેને વખાણું, ખરો દેવ જાણું, ત્રણે એક ભાવે મળી મુક્તિ લાવે; |
ત્રણે તો સુચાલે, મને એમ પાળે, ત્રણેથી સુપન્થે ચઢું સ્વર્ગ અંતે. | |
૩ | ત્રણે પુણ્ય સ્થાપે, ખરી આશ આપે, ત્રણે શુદ્ધ રીતે ધરે પૂર્ણ પ્રીતે; |
ન કંઈ ભિન્નતા છે, સદા એકતા છે, ધરો ધ્યાન એમાં જુઓ ત્રૈક જેમાં |
Phonetic English
1 | Yahova vakhaanu, maha traik maanu, sada aek kaame trane sarv thaame; |
Pita mool daata, maha putra traata, shubhaatma sudhaare, smaru vaaravaare. | |
2 | Tranene vakhaanu, kharo dev jaanu, trane aek bhaave mali mukti laave; |
Trane to suchaale, mane aem paale, tranethi supanthe chadhu swarg ante. | |
3 | Trane punya sthaape, khari aash aape, trane shuddh rite dhare poorne preete; |
Na kai bhinnata che, sada aekata che, dharo dhyaan aema juo traik jema |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhairavi
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan