41: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| | | | ||
|હેત હૈયામાં વિચાર, આ દિન | |હેત હૈયામાં વિચાર, આ દિન પ્રભુ તણો છે. | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
Line 45: | Line 45: | ||
|શુભ રીતે તે વિચારો, આનંદકાર ઘણો છે. શુભ. | |શુભ રીતે તે વિચારો, આનંદકાર ઘણો છે. શુભ. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Latest revision as of 13:13, 28 May 2021
૪૧ - રવિવાર
ગરબી | |
કર્તા : | કા. મા. રત્નગ્રાહી |
ટેક : | શુભ દિન આદિતવાર, આનંદકાર ઘણો છે; |
હેત હૈયામાં વિચાર, આ દિન પ્રભુ તણો છે. | |
૧ | કબર ઉપર વિજય પામી, થયો સજીવન આપણો સ્વામી; |
મૃત્યુ તણું દુ:ખ વામી, આનંદકાર ઘણો છે.શુભ. | |
૨ | ત્રાતાનો વિજયી પ્રેમ સંભારી, સ્તુતિ કરી બહુ થઈએ આભારી; |
રાખવી રીત આસારી, આનંદકાર ઘણો છે.શુભ. | |
૩ | આ દિને ઈશ્વરમંદિરે જઈએ, ભક્તિના કાર્યમાં સામેલ થઈએ |
શિક્ષણ શાસ્ત્રનું લઈએ, આનંદકાર ઘણો છે. શુભ. | |
૪ | સંસારી કામથી નિવૃત્તિ લીજે, શાસ્ત્રકથામૃત પાન જ કીજે; |
જેથી પ્રભુજી રીઝે, આનંદકાર ઘણો છે. શુભ. | |
૫ | પ્રભુ તણો આ દિન છે સારો, સદાના વિશ્રામનો એ ઈશારો; |
શુભ રીતે તે વિચારો, આનંદકાર ઘણો છે. શુભ. |
Phonetic English
Garbi | |
Kartaa : | Kaa. Maa. Ratnagraahi |
Tek : | Shubh din aaditavaar, aanandakaar ghano che; |
Hete haiyaama vichaar, aa din prabhu tano che. | |
1 | Kabar upar vijay paami, thayo sajeevan aapno swami; |
Mrutyu tanu dukh vaami, aanandakaar ghano che.Shubh. | |
2 | Traatano vijayi prem sambhaari, stuti kari bahu thaiae aabhaari; |
Raakhvi rit aasaari, aanandakaar ghano che. Shubh. | |
3 | Aa dine ishwarmandire jaiae, bhaktina kaaryama saamel thaiae |
Shikshan shaastranu laiae, aanandakaar ghano che. Shubh. | |
4 | Sansaari kaamthi nivrutti lije, shaastrakathaamrut paan j kije; |
Jethi prabhuji rijhe, aanandakaar ghano che. Shubh. | |
5 | Prabhu tano aa din che saaro, sadana vishraamano ae ishaaro; |
Shubh rite te vichaaro, aanandakaar ghano che. Shubh. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhimpalasi
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan