37: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 22: | Line 22: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|ફરી સાંજે શોધીએ તુજ સહાય, લઈને સૌ નિરનિરાળા દુ:ખ; | |ફરી સાંજે શોધીએ તુજ સહાય, લઈને સૌ નિરનિરાળા દુ:ખ; | ||
|- | |- | ||
| | | |
Latest revision as of 21:58, 27 May 2021
૩૭ - સંધ્યાકાળ
"At even ere the sun was set" | |
Tune: | Angelus or Beethoven, I.M. |
કર્તા : | કેનન હેનરી ટ્રવેલ્સ, ૧૯૨૩-૧૯૦૦ |
અનુ. : | રોબર્ટ વોર્ડ |
૧ | સંધ્યાકાળે, પ્રભુ, તુજ પાસ, માંદાંઓ બહુ એકઠાં થયાં; |
વેઠેલું દુ:ખ, જાત જાતનો ત્રાસ, કેવો આનંદ પામી ગયાં ! | |
૨ | ફરી સાંજે શોધીએ તુજ સહાય, લઈને સૌ નિરનિરાળા દુ:ખ; |
મુખ તારું જો કે ન દેખાય, નિશ્વે લાગે તું છે સન્મુખ. | |
૩ | રે ત્રાતા ખ્રિસ્ત, પીડા, હઠાવ, છે માંદા કોઈ, ને કોઈ ઉદાસ |
ઘણે ન જાણ્યો પ્રીતિભાવ, કે કોઈએ પ્રેમ ખોયો છે ખાસ. | |
૪ | સઘળાં ઈચ્છે પૂરો આરામ, અને પાપથી થવા નિર્મળ; |
જે જે ચાહે તુજ સેવાકામ, સમજે અંતરાનાં પાપનું બળ. | |
૫ | ઓ ત્રાતા ખ્રિસ્ત, તેં માનવ થઈ, વેઠ્યાં સંકટ ને શોક અપાર; |
શરમથી ઘા ઢાંકે જો કોઈ, તુજ પ્રેમદષ્ટિ જુએ આરપાર. | |
૬ | તુજ સ્પર્શ પરાક્રમી આજ પણ, નિષ્ફળ ન જય વચન કોવાર; |
આ શાંત સાંજે અરજી તું સુણ ! દયા રાખી અમોને તાર ! |
Phonetic English
"At even ere the sun was set" | |
Tune: | Angelus or Beethoven, I.M. |
Kartaa : | Kenan Henri Travels, 1923-1900 |
Anu. : | Robert Ward |
1 | Sanadhyaakale, prabhu, tuj paas, mandao bahu aekatha thaya; |
Vethelu dukh, jaat jaatno traas, kevo aanand paami gaya ! | |
2 | Phari saanje shodhiae tuj sahaay, laine sau nirnirala dukh; |
Mukh taaru jo ke na dekhaay, nikshwe laage tu che sanmukh. | |
3 | Re traata Khrist, pida, hathaav, che manda koi, ne koi udaas |
Ghane na jaanyo pritibhaav, ke koiae prem khoyo che khaas. | |
4 | Saghala ichchhe pooro aaraam, ane paapthi the nirmal; |
Je je chaahe tuj sevakaam, samaje antarana paapnu bal. | |
5 | O trata Khrist, te maanav thai, vethya sanakat ne shok apaar; |
Sharamathi gha thanke jo koi, tuj premadrashti juae aarapaar. | |
6 | Tuj sparsh paraakrami aaj pan, nishphad na jay vachan kovar; |
Aa shaant saanje araji tu sun ! Daya raakhi amone taar ! |
Image
Hymn Tune : Angelus- Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Angelus - Sung By Lerryson Wilson Christy
Hymn Tune :Beethoven L.M.- Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Beethoven L.M. - Sung By Lerryson Wilson Christy