16: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| | | | ||
|નાનું તેનું બચ્ચું તેની પાછળ | |નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉં છું. | ||
|- | |- | ||
|૧ | |૧ |
Revision as of 21:46, 24 May 2021
૧૬ - યહોવા મારો પાળક
(હિંદી પરથી) | |
અનુ : | જયાનંદ આઈ. ચૌહાન |
ટેક: | ઈસુ મારો ઘેટાંપાળ હું તેના ગુણ ગાઉં છું. |
નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉં છું. | |
૧ | લીલાં લીલાં બીડોમાં મને ચરાવે છે...(૨) |
વળી નિર્મળ ઝરામાં મને પિવાડે છે...(૨) | |
તે આગળ આગળ ચાલે છે, ને રક્ષા કરતો જાય છે, | |
તેની મધુર વાણીથી હું તૃપ્તિ પામું છું. | |
૨ | મૃત્યુ કેરી ખીણ મધ્યે મને સંભાળે છે, |
જંગલ કેરાં જોખમથી મને બચાવે છે; | |
તે મલમપટ્ટી કરે છે, ને દિલાસો પણ તે દે છે, | |
તેની પ્રેમભરી સેવામાં હું આનંદ પામું છું. | |
૩ | વેરી કેરી હાજરીમાં ભાણું તે પીરસે છે, |
કટોરો આનંદથી ઊભરાઈ જાય છે | |
તે શુદ્ધ પવિત્ર બનાવે છે, આત્માનું દાન વળી દે છે, | |
નિત નિત તેની સહાય થકી જય પામે જાઉં છું. |
Phonetic English
(Hindi parthi) | |
Anu : | Jayanand I. Yohaan |
Tek: | Isu maro ghentapaal hu tena gun gau chu. |
Nanu tenu bacchu teni pachal jau chu. | |
1 | Lila lila bidoma mane charave che….(2) |
Wali nirmal jharama mane pivade che…(2) | |
Te aagal aagal chale che, ne raksha karto jay che, | |
2 | Mrutyu keri khin madhye mane sambhale che, |
Jangal kera jokham thi mane bachave che; | |
Te malampatti kare che,ne dilaso pan de che, | |
Teni prembhari sevama hu aanand pamu chu. | |
3 | Veri keri hajari ma bhanu te pirse che, |
Katoro anandthi ubharai jay che | |
Te shudh pavitra banave che, aatmanu dan wali de che, | |
Nit nit teni sahay thaki jay pame jau chu. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. ManuBhai Rathod