14: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "૧૪ - ઈશ્વરસ્તુતિ (રાગ : ભીમપલાસ) કર્તા : જે. એસ. પ્રકાશ ટેક: હે યહોવા, તુ...")
 
No edit summary
Line 1: Line 1:
૧૪ - ઈશ્વરસ્તુતિ
==૧૪ - ઈશ્વરસ્તુતિ==
{|
|+૧૪ - ઈશ્વરસ્તુતિ
 
(રાગ : ભીમપલાસ)
(રાગ : ભીમપલાસ)
કર્તા : જે. એસ. પ્રકાશ
કર્તા : જે. એસ. પ્રકાશ
Line 20: Line 23:
૫ તું છે, યહોવા, દીપક સારો,  અંધારામાં છે પ્રકાશ મારો,
૫ તું છે, યહોવા, દીપક સારો,  અંધારામાં છે પ્રકાશ મારો,
તુજ તેજે સહુ તિમિર હેઠે છે, તુજ ક્રુપાએ વિજય મળે છે.
તુજ તેજે સહુ તિમિર હેઠે છે, તુજ ક્રુપાએ વિજય મળે છે.
|}

Revision as of 22:41, 15 July 2013

૧૪ - ઈશ્વરસ્તુતિ

૧૪ - ઈશ્વરસ્તુતિ (રાગ : ભીમપલાસ) કર્તા : જે. એસ. પ્રકાશ ટેક: હે યહોવા, તુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર, મુજ પર તારી પ્રીતિ અપાર. ૧ ગઢ મજબૂત અને કિલ્લો મારો, હે પ્રભુ, તું છે તારણહારો, શત્રુ સૈન્યથી નમુજને બચાવે, સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે. ૨ મૃત્યુબંધન ધેરે મુજને, દુષ્ટનાં મોજાં ડરાવો મુજને, સંકટમાં પોકાર, પ્રભુ, સુણજે, આકાશનામી નીચે ઊતરજે. ૩ તારી પ્રસન્નતા મનમાં રાખું, ન્યાયીપણાનું ફળ હું ચાખું, અંતરની પ્રભુ શુદ્ધિ માગે, શુદ્ધ જનો તુજ દર્શન પામે. ૪ તારા વિધિઓ સન્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાળું, દુ:ખી જનને ખચીત બચીત બચાવે, ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે. ૫ તું છે, યહોવા, દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો, તુજ તેજે સહુ તિમિર હેઠે છે, તુજ ક્રુપાએ વિજય મળે છે.